SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ અડ નવમો સતાવીશે ગુણ ધરે, સાધુ તણું સુખકાર; મુનિવર મહીયલ સંચરે, નેમીનાથની લાર. ૪ ઢાલ ૧૬૪ મી (પ્રણમી સદગુરુ પાય ગુણ રે ગાશું રામતી સતીજી એ—દેશી) સાંબ પ્રદ્યુમ્ન મુણાંદ, ચારિત્ર પાલે નિરમલજી; અણુમે પાય નરિંદ, આરાધે માગ ભલેજી. જંગમ થાવર જીવ, આપ સમાન રાખીયેંજી; જાણ દોષ અપાર, મૃથા ભાષા ન ભાંખીએજી. સ્વામી જીવ જિન દેવ, ગુરુ અદત્તા ન આદરેજી; વાડે વિશુદ્ધ વિશેષ, સુધો શીયલ સમાચરે જી. અંતર બાહિર ભેદ, પરિગ્રહ સહુ પરિહરેજી; રાત્રિ ભેજન ત્યાગ, પટકાયા રક્ષા કરે છે. જીત્યા વિષય વિકાર, પાંચ ઇદ્રીના પાંડુવાજી; નિર્લોભી અણુગાર, આતમરામ રમાડવાજી. આણી ક્ષમા ગુણ સાર, પડીલેહણ ભલ ભાવશું છે; કરણ વિશુદ્ધ વિહાર, ચતુર મહા ચિત્ત ચાવશુંજી. સંજમ શુદ્ધ વિશુદ્ધ, મન વચન કાય કરીએંજી; શીતાદિકની પીડ વિવિધ પ્રકારે સહિજી જી. મરણાંતિક ઉપસર્ગ, આયા અહિયાસિજીએ જી; આદિ થકી એ ટેક, પાછા પાવન દિજીએ જી. સાધુ ગુણે શિરદાર, દુષ્કર તપ કરણ કરે છે; પામી લબ્ધી અપાર, શુર થઇને સંચરે જી. એકાંતરથી માંડી, માસા આયા ઉલહસીજી; ઉત્કૃષ્ટા તપ કીધ, કંચન જિમ કાયા કશીજી.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy