________________
જડ આઠમે
૫ અન્યત્વ ભાવના જીવ સચેતન દેહ અચેતન, એક કહે કિમ હે; એ શિવ વછે એ ભવ ઇ, આ જાગે એ સેવે; આતમ દેહ વિચારે જુઈ, સેઇ અઘ મલ છે. જે ૭
૬ અશુચિ ભાવના કાય અશુચિ અનેક પ્રકારે, યા શુદ્ધિ ન પાવે; દશ હી દ્વારા શ્રવે નિશિવાસર, તે કિમ શેરો લહાવે; સાતે ધાતુ પુરીત એ તન, બાહિર સેહ દેખાવે. જ૦ ૮
૭ આશ્રવ ભાવના શ્રવણ નયણને ઘણુ ઘણુ પરે, રસના ફરસ કહીજે; હરિણુ પતંગ ભમર ને મચ્છા, મયંગલ મરણ લહજે; એક એક ઈદ્રિય કારણે એતે, પંચે ક્યું ન કરી જે. જે. ૯
- ૮ સંવર ભાવના આશ્રવ રોક્યાં હવે સંવર, સંવરથી ફલ મે; વ્યાપારી વ્યાપાર કરતા, જાણી ન ખાયે ખે; સમજ સમજ રે જીવ સલુણ, દુખ ઘણે સુખ છોટે. જે ૧૦
૯ નિજ ભાવના ઉદય ઉદીરણુ દુની પ્રકારે, કમ નિર્જરા કહીએ; શ્રી જિન શાસન છાંડી અનેરા, એ તો મમ ન લહીએ; ત૫ જપ દુકર કરીને બેલે, નિશ્ચલ હાઇને રહીએ. જે. ૧૧
૧૦ લેક ભાવના ચૌદ રાજ તિમ ઉચે ની, લોક પરમાણું વિચારે સાત પાંચ ને એક રાજ વર, પહોલ પણે અવધારે; કિન કિહી કેઇન કરેગે, જિમ છે તિમ નિરધાર. જે. ૧ર