________________
૨૫૨,
હરિવંશ હાલ સાગર વિવિધ આયુધવંત હૈ, યુદ્ધમેં બલવંત હે, વંત ન હ, માન મેડે પરતણું એ. ૫ ભૂમિને ગિરીશ. હે, વૃક્ષ ઉપરી રંગીન હે; રંગીન હે, રંગી રમતાં દેખીએ એ, કૃષ્ણ અંગજ ક્રોડી હો, ભડ શિરોમણી જેવી છે, જેડી ન હૈ, હેડ કે ન વિશેષીએ એ. સુભટ નાઠા જાય છે, કે ન સાહમાં થાયે હે; થાયે ન હ, સિધ સાહમાં હરણલા એ, ઉધ્ધી કુમરી લીધ હે, ભીલાં કારજ સિદ્ધ હે, સિહ ન હ, કાજ અતિ વાધી કલા એ. દેખીયે પીરાય હો, એ ન લીધે જાય છે જય ન હો, એ ન લીધો સરનાં એ, લાવીયે તત્કાલ હે, સાધુ પાસે બાલ હે, બાલ ન હૈ, કીધો ૫ પુરંદરૂ એ. દૂરથી દેખંત હે, પુછી ગુણવંત હે; વંત ન હ, કવણ એ સુખકારીકા એ, કહે નારદ તામ હો, સુણહી કુંવર કામ હો, કામ ન હો, એ વર નગરી દ્વારીકાં એ. વર્ગખંડ સમાન હો, ઉપમાને થાન હો; થાન ન હો, એહ બીજે કે નહિં એ, કષ્ણરાય નીવાસ હો, મહાસાલ આવાસ હો, વાસ ન હો, વાસ સડે છે સહી એ. હેમમય પાગાર હો, તુંગ ન હાથ અઢાર હો; ઠાર ન હો, રત્ન મણીમય કાંગરા એ, દેવનિર્મિત કેમ હો, સ્વગપુરી સમ ઠામ હો, કામ ન હો. પૂરી વડવડા ના એ.