Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 527
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७४ જ્ઞાનસાર શા પ થાર નિક્ષેપ કોઈ પણ શબ્દનું અર્થનિરૂપણ કરવું હોય તે “નિક્ષેપ' પૂર્વક કરાય તો જ સ્પષ્ટ રીતે સમજાય. “નિક્ષેપ નિક્ષેપ?' નિરૂપણ કરવું તે નિક્ષેપ કહેવાય. તે નિલેપ જઘન્યથી ચાર પ્રકારે છે અને ઉત્કૃષ્ટથી અનેક પ્રકારે છે. અહીં આપણે ચાર પ્રકારના નિક્ષેપનું વિવેચન કરીશું : ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ. નામ-નિક્ષેપ : यद् वस्तुनोऽभिधानंस्थितमन्यार्थे तदर्थनिरपेक्षम्। पर्यायानभिधेयं च नाम यादच्छिकं च तथा ।। ૧. યથાર્થ રીતે એક નામ અન્યત્ર પ્રસિદ્ધ હોય અને તે નામનો આરોપ અન્યત્ર કરવામાં આવે. દા.ત. ઈન્દ્ર. આ નામ દેવોના અધિપતિ તરીકે પ્રસિદ્ધ છે, તે નામ ગોવાળિયાના છોકરાનું પાડવામાં આવે. ૨. “ઇન્દ્ર' નામનો જે પરમ ઐશ્વર્યવાળ અર્થ, તે ગોવાળના છોકરામાં ન ઘટે. ૩. ઇન્દ્ર' શબ્દના જે પર્યાયો “શ', “પુરન્દર', “શચિપતિ' વગેરે, તે પર્યાયો ગોવાળના પુત્ર “ઈન્દ્ર' માટે ન ઘટે. યોવિક પ્રકારમાં એવાં નામ આવે છે કે જેનો વ્યુત્પત્તિ અર્થ ન ઘટે. તેમાં તો સ્વેચ્છાથી જ નામ નિશ્ચિત કરવામાં આવે. આ નામો જીવનમાં અને અજીવનાં હોઈ શકે. સ્થાપના-નિક્ષેપ : “यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि । लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च ।। ભાવ-ઇન્દ્ર વગેરેના અર્થ રહિત (પરંતુ અર્થના અભિપ્રાયથી) સાકાર કે ૧૦૫. ૨૪મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૪, ૧૦૬. અનુયોગદ્વાર સૂત્ર ૧૦૭. અનુયોગદ્વાર સૂત્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553