Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 531
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાસરે ४७८ ૭. ઉપાસક દશા ૭. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ૮. અંતકૃત્ દશા ૮. નિરયાવલિકા ૯. અનુત્તરોપપાતિક દશા ૯. કલ્પાવર્તાસિકા ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૦. પુષ્મિતા ૧૧. વિપાકશ્રુત ૧૧. પુષ્પચૂલિકા ૧૨. વૃષ્ણિદશા ક છેદસૂત્ર ૧૦ પ્રકીર્ણક ૧. નિશીથ ૧. દેવેન્દ્રસ્તવ ૨. દશાશ્રુત ૨. તંદુલવૈચારિક ૩. બૃહત્કલ્પ ૩. ગણિવિદ્યા ૪. વ્યવહાર ૪. આતુરપ્રત્યાખ્યાન ૫. જીવકલ્પ ૫. મહાપ્રત્યાખ્યાન . મહાનિશીથ ૬. ગચ્છાચાર ૭. ભક્તપરિજ્ઞા ૮. મરણસમાધિ ૯, સંસ્મારક ૧૦. ચતુઃ શરણ ૨ ચૂલિકાસૂત્ર ૧. નંદી ૨. અનુયોગદ્વાર ૨૭ ગોથરીના ૪૨ દોષ" સાધુજીવનનો નિર્વાહ ભિક્ષાવૃત્તિ પર ચાલે છે. સાધુ અને સાધ્વી ગૃહસ્થોના ઘરોમાંથી ભિક્ષા લઈ આવે. પરંતુ એ ભિક્ષાચરના ચોક્કસ પ્રકારના નિયમો છે. એ નિયમોને અનુસરીને ભિક્ષા લાવવાની હોય છે. જો એ નિયમોનું પાલન ન કરે તો સાધુને દોષ લાગે, તેનું એણે પ્રાયશ્ચિત્ત કરવું પડે. એનાં મહાવ્રતોને સુરક્ષિત રાખવા માટે એને આ દોષોથી બચવું પડે. ૪૨ દોષોને ટાળવા માટે એ દોષોનું જ્ઞાન હોવું જોઈએ. અહીં એ દોષોનાં નામ અને ટૂંકી સમજ આપી છે. વિસ્તારથી આ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાવાળાએ ૧૧૧. ૨૪ મું શાસ્ત્ર અષ્ટક, શ્લક ક. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553