Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 538
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૫ ૨. પાવિષય : 'મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસ-ઋદ્ધિ-શાતા ગારવામાં, ક્રોધાદિ કષાયોમાં પરિષહાદિ નહિ સહેવામાં આત્માની દુર્દશા છે, નુકસાન છે. તેનું ચિંતન કરીને તેવો દૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવાનો. રૂ. વિવાાિય : અશુભ અને શુભ કર્મોના વિપાક (પરિણામ)નું ચિંતન કરી “પાપ કર્મથી દુઃખ અને પુણ્ય કર્મથી સુખ' એવો નિર્ણય હૃદયસ્થ કરવો. ૪. સંરચાનવિય : પડ્રદ્રવ્ય, ઊર્ધ્વ-અધો-મધ્યલોકનાં ક્ષેત્ર, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો તે. ઘથ્થાની : “શ્રી પાવરફૂત્ર” માં ધર્મધ્યાન કરવા ઇચ્છતા આત્માની યોગ્યતાનું પ્રતિપાદન આ પ્રમાણે કર્યું છે : 'जिणसाहूगुणकित्तणसंसणाविणयदाणसंपण्णो । सुअसीलसंजमरओ धम्मज्झाणी मुणेयव्यो ।।' ૧. શ્રી જિનેશ્વરદેવના ગુણોનું કીર્તન અને પ્રશંસા કરનાર; ૨. શ્રી નિગ્રંથ મુનિજનોના ગુણોનું કીર્તન-પ્રશંસા કરનાર. તેમનો વિનય કરનાર, તેમને વસ્ત્ર-આહારાદિનું દાન દેનાર; ૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત. પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાના લક્ષવાળો; ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર; ૫. ઇન્દિર સંયમ, મનસંયમ કરવામાં લીન; १२३. आस्रवविकथागौरवपरिषहाद्येष्वपायस्तु । १२४. अशुभशुभकर्मविपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । १२५. द्रव्य क्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु। - प्रशमरति-प्रकरणे, २४८-२४९ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553