Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 539
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર ૪૮૭ આવો આત્મા ધર્મધ્યાની બની શકે છે. પ્રશમરતિ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે વાસ્તવિક ધર્મધ્યાન પ્રાપ્ત થયા પછી આત્મા વૈરાગી બને છે, અર્થાત્ તે આત્મામાં વૈરાગ્યની જ્યોત પ્રજવલિત થાય છે : 'धर्मध्यानमुपगतो वैराग्यमाप्नुयाद् योग्यम् ।' રૂ. વજીરે ધ્યાન : સામાન્યતઃ આમ ખ્યાલ એવો છે કે “ધ્યાન માનસિક જ હોય. પરંતુ “શ્રી ભાવસૂત્ર' માં 'વાચિક ધ્યાન' પણ બતાવવામાં આવ્યું છે : 'एवविहा गिरा मे क्त्तव्वा एरिसी न वत्तव्वा। રૂય યાનિયવરૂ માનો વણાં શાપ T” મારે આવા પ્રકારની વાણી બોલવી જોઈએ, આવી ન બોલવી જોઈએ.” - આ પ્રમાણે વિચારપૂર્વક બોલનાર વક્તા “વાચિક-ધ્યાની' છે. ધ્યાન-વન : ધ્યાન માટે ઉચિત કાળ પણ એ છે કે જે સમયે મન-વચન-કાયાના યોગો સ્વસ્થ હોય. ધ્યાની માટે દિવસ-રાતના સમયનું નિયમન નથી. 'कालोऽपि स एव ध्यानोचितः यत्र काले मनोयोगादिस्वास्थ्यं प्रधानं प्राप्नोति, नैव च दिवसनिशावेलादिनियमनं ध्यायिनो भणितम् !' - श्री हरिभद्रसरिजी ૪. વસંધ્યાન : શુધ્યાનના ચાર પ્રકાર છે. તે “શુક્લધ્યાનના ચાર પાયા' તરીકે પ્રસિદ્ધ છે. ૧. પૃથવસ્વ-વિતર્વ-વાર : પૃથસહિત, વિતર્કસહિત અને વિચારસહિત પ્રથમ સુનિર્મળ શુક્લધ્યાન છે. આ ધ્યાન મન-વચન-કાયાના યોગવાળા સાધુને હોઈ શકે. પૃથવસ્વ = કનેરુત્વમ્ ધ્યાનને કરવાની વિવિધતા. १२६. सवितर्क सविचारं सपृथक्त्वमुदाहृतं। त्रियोगयोगिनः साधोराद्यं शुक्लं सुनिर्मलम् ।।६।। १२७. श्रुतचिन्ता वितर्कः स्यात् विचारः संक्रमो मतः। __ पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्रयात्मकम् ।।६१।। - गुणस्थानक-क्रमारोहे For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553