Book Title: Guruvani 2 Author(s): Jambuvijay Publisher: Jinendraprabhashreeji View full book textPage 4
________________ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર શ્રી ૧૦૦૮ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ (જંબૂવિજયજી મ.ના પિતાશ્રી તથા ગુરુદેવ) જન્મ : વિ.સં. ૧૯૫૧, શ્રાવણ વદ ૫, શનિવાર તા. ૧૦-૮-૧૮૯૫, માંડલ. દીક્ષા : વિ.સં. ૧૯૮૮, જેઠ વદ ૬, શુક્રવાર, તા. ૨૪-૬-૧૯૩૨, અમદાવાદ. સ્વર્ગવાસ: વિ.સં. ૨૦૧૫, મહા સુદ ૮, સોમવાર, તા. ૧૬-૨-૧૯૫૯, શંખેશ્વર તીર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118