Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ન્યાયાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિના પ્રશિષ્ય મુનિરાજશ્રી અમૃતવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી કીર્ત્તિ વિયજજી મહારાજશ્રીના ઉપદેશદ્રારા આ ગ્રંથમાં વડનગર નિવાસી સદ્ગત જેઠીબાઇના સ્મરણાર્થે પ્રથમ અમેને માર્થિક સહાય આપેલ છે જેથી એ મહાત્માના ઉપકાર માનવામાં આવે છે અને સહાય આપનારને ધન્યવાદ આપવામાં આવેછે. અત્યારે યુરાપની લડાઇને લીધે કાગળની ઘણી મેાંધવારી છતાં ભેટની બુક આ વખતે પણ આપવામાં આવી છે. દર વર્ષે નિયમિત ભેટ આપવાના ક્રમ માત્ર અમારેાજ હાવાથી આ વરસે આ ઉત્તમ ગ્રંથ છપાવતાં ઉપરના કારણે વધારે ખર્ચ થયા છતાં તેના ખાદ્ય અને આંતર સ્વરૂપની સુંદરતા કરવામાં ઉદારતાથી દ્રવ્યને વ્યય કરવામાં આવ્યો છે જેથી સ ગ્રાહકવર્ગ આનંદપૂર્વક આ ગ્રંથ વધાવી લેશે. શ્રી આત્માનંદ ભવન; આત્મ સંવત. ૨૩ સંવત ૧૯૭૪ સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે છતાં પ્રમાદ દૃષ્ટિદોષથી, ક્રાઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા યાચીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir } For Private and Personal Use Only પ્રકાશક.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 87