________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
ભાવાર્થ-દ્વાદશ ઊપગ-મતિ, શ્રત, અવધિ, મન: પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન, મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુ દર્શન,અચલું દર્શન, અવધિદર્શન
અને કેવળ દર્શન એ ચાર દર્શન એવું દ્વાદશ ઉપયોગ જાણવા. દશવિધ પ્રાયશ્ચિત ૧ આલોચના, ૨ પ્રતિકમણ, ૩ તદ્દઉભય, 8 વિવેક, ૫ કાઉસ્સગ્ન, ૬ ત૫, ૭ અમુક દિક્ષા પર્યાયછેદ, ૮મૂળ (સર્વ) પયોય ચછેદ ૯ અનવસ્થિત, અને ૧૦ પારંચિત તેમાં કુશળ અને ચૌદ ઉપકરણે-૧ મુહપત્તિ, ૨ રજોહરણ, ૩-૫ કલ્પત્રિક પ-૧૨ પાત્ર ઉપગરણ ૧૩ માત્રક અને ચલપટ્ટ તેમાં બે કપડા સૂવાઉ અને એક ઉનનો એ રીતે ક૫ત્રિક, અને પાત્રાનાં સાત ઉપગરણે–પાત્રા, ઝળી, પાત્ર સ્થાપન, પાત્ર કેસરીયા (પાત્રો પ્રમાર્જ, વાનું વસ્ત્ર) પડલા, રજસ્ત્રાણ (અંતર પટ્ટ) અને ગુચ્છા એ ૧૪ ઉપગરણ જાણવા. એ ઉપગરણના ધારક, એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તે. (૧૬)
હવે ગ્રંથકાર સેળમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. बारसभेयंमि तैवे, भिक्खूपैडिमासु भावणासुं च । निच्चं च उजमतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १७ ॥
બાર પ્રકારના તપ, ૧૨ પ્રકારની ભિક્ષુ પ્રતિમા (પડિ મા) અને બાર પ્રકારની ભાવનાનું સેવન કરવા સાવધાન એવા ૩૬ ગુણયુકત ગુરૂ જયવંતા વર્તે. (૧૭)
ભાવાર્થ-અનશનાદિક છે પ્રકારને બાહ્મતપ અને પ્રાયશ્ચિત વિનયાદિ છ પ્રકારને અત્યંતર તપ કરવા સદા ઉજમાળ ભિક્ષુપ્રતિ મા (૧૨) કંઈક ન્યૂન દશ પૂર્વધર, જે દ્રઢ સંઘયણ, વૈર્ય અને સત્વશાલી હેય તેજ ગુરૂની આજ્ઞા પામી, શરીરની સાવ મમતા તજી પહેલી પડિમા એક માસની એમ અનુક્રમે સાત માસની સાતમી પડિમા આદરી જનકલ્પીની પેરે ગછિમાંથી નીકળી પ્રતિબંધ રહિત
For Private and Personal Use Only