Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ શ્રી ગુરૂગુણમાણા. ગ્રહણ કરનાર તૃણુ–વૃક્ષાદિકની પેરે આહાર સંજ્ઞા ૧, ભય મેહનીયના ઉદયથી લજામણી વેલની પેરે ભય સંજ્ઞા ૨, વેદ મેાહનીયના ઉદયથી ચમ્પક, તિલક અને અશાકવૃક્ષની પેરે મૈથુન સ’જ્ઞા ૩, લાભ માહનીયના ઉદયથી તંતુએવડે વાડ સાથે વીંટાતી વેલની પેરે અથવા નિધાનને મૂળવર્ડ આચ્છાદિત કરતા વૃક્ષની પેરે પરિગ્રહ સંજ્ઞા ૪, ક્રોધના ઉદયથી કૂવામાંથી આક્રોશક ભણી દોડનારા પારાની પેરે ક્રોધ સંજ્ઞા પ, માનના ઉદ્દયથી હુંકારા મૂકતા કેાકનદકન્હાર્દિકની પેરે માન સંજ્ઞા ૬, માયાના ઉયથકી પાંદડાવડે ફળને ઢાંકતી ચીભડાની વેલની પેરે માયા સંજ્ઞા ૭, લેાભના ઉદયથકી નિધાનને પ્રરાહવડે વીંટતા બિલ્વ અને પલાશવૃક્ષની પેરે લાભ સ’જ્ઞા૮, ચાલતા માને મૂકી વાડ ઉપર ચઢતી લતાની પેરે જ્ઞાનઉપયોગરૂપ આવસના ૯, સક્રિયથી વિકાસ પામતા-ખીલતા કમળની પેરે દર્શનઉપયેાગરૂપ લાકસજ્ઞા ૧૦, શાતા અને અશાતારૂપ સુખ-દુઃખ સંજ્ઞા સર્વ જીવ પ્રસિદ્ધ છે ૧૧-૧૨, સૂર્ય સન્મુખ હસ્ત ચૈાજી રહેનારી ઔષધીની પેરે મિથ્યાદશ`નરૂપ મેાહુ સજ્ઞા ૧૩, અશુચિ સ્પર્શ થી કે દ્રષ્ટિદાષથી શ્લાનિ પામતી તથાપ્રકારની વેલીની પેરે. વિષ્ણુતિરૂપ વિચિકિત્સા ( દુગ’છા ) સ’જ્ઞા ૧૪, અને શાકમાડુનીયના ઉદયથી આંસુ પાડતી રૂદન્તી વેલીની પેરે શાક સજ્ઞા. એ રીતે ૧૫ સંજ્ઞા શાસ્ત્ર પ્રસિદ્ધ છે. રસગારવ, ઋદ્ધિ ગારવ અને શાતા ગારવ એ ત્રણ ગારવ તથા માયા શલ્ય, નિદાન શક્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ રાજ્યનું સવિસ્તર મ્યાન ઉપદેશમાળા થકી અવધારવું, એ સર્વ દોષથી રહિત એવા ૩૬ ગુણ:યુક્ત ગુરૂ જયવતા વર્તા ! ( ૧૯ ) હવે ગ્રંથકાર ઓગણીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. सोलससोलस उग्ग- उपयणदासविरहियाहारो | चडविहभिर्गीहिनिर, छत्तीसगुणो गुरू जयउ ॥ २० ॥ સાળ સાળ ઉદગમ અને ઉત્પાદના દોષ રહિત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87