Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સરહસ્ય.
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા ----વિધરૂચિ ૧ નિસરૂચિ (પ્રભુએ કહેલા ભાવ સ્વયમેવ સદ્ભુતે ) ૨ ઉપદેશચિ, ૩ આજ્ઞારૂચિ, ૪ સૂત્રરૂચિ, ૫ ખીજરૂચિ, ૬ અભિગમરૂચિ, છ વિસ્તારરૂચિ, ૮ ક્રિયારૂચિ, ૯ સક્ષેપરૂચિ, અને ૧૦ ધર્મરૂચિ, દ્વાદશઅંગ આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વિવાહપન્નત્તી (ભગવતી સૂત્ર), જ્ઞાતાધર્મ કથાંગ, ઉવાસગદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરાવવાઇદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દ્રષ્ટિવાદ એ ખાર અંગ. તથા ખાર ઉપાંગ-ઉવાય, રાયપસેણીય, જીવાભિગમ, પન્નવા, જંબૂપન્નત્તી, ચંદ-સૂરપન્નત્તી, નિયાવલી, કપ્પાવયંસ, પુખ્ખીય, પુખ્ચૂલીય, વણ્ડીદસાઉ, એ દ્વાદશ ઉપાંગ, દ્વિવિધ શિક્ષા-૧ ગ્રહણુ શિક્ષા અને ૨ આસેવના શિક્ષા, તેમાં ગ્રહણશિક્ષા તે સ્થવીરાદિક જ્ઞાની પાસેથી તે તે વસ્તુ હેય ઉપાદેયપણે જાણવી અને આસેવના શિક્ષા તે થેાક્ત વિવેકાચરણ કરવુ. એ રીતે છત્રીશ ગુણાવડે અલકૃત ગુરૂમહારાજા સદા જયવતા વર્તા ! ( ૧૪ ).
૧૭
હવે ચૈાદમી ગુરૂગુણ છત્રીશી ગ્રંથકાર વર્ણવે છે. एगार सडुपडिमी, बारसवयँ तेर किरियठाणेय । સુક્ષ્મ વસંતો, ધૃત્તીસગુણો પુરુ નચર | ૫ ॥
શ્રાવકની અગીયાર પ્રતિમા (પશ્ચિમ) માર વ્રત અને ૧૩ ક્રિયા સ્થાનાને સમ્યગ રીતે ઉપદેશતા એવા ૩૬ ગુણુ વડે યુકત ગુરૂમહારાજ જયવતા વર્તા. (૧૫)
For Private and Personal Use Only
ભાવા શ્રાવક ચાગ્ય અગીયાર પડિયા-૧ શુદ્ધ નિરતિચાર સમકિત પાલન રૂપ દર્શન પડિમા, ૨ શુદ્ધ અણુવ્રત પાલન રૂપ વ્રત ડિમા, ૩ શુદ્ધ સામાયક સેવનરૂપ સામાય પડિમા ૪ અમિપ્રમુખ પર્વ નિરતિચાર પેાષધ પાલન રૂપ પાષધ ડિમા, ૫ ૫ૂકિત પાષધ સહિત પ રાત્રીમાં અડગ કાઉસગ્ગ
3

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87