________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયસહિત સાંભળે-અંગીકાર કરે, તે પ્રમાણે તેને આદર કરે અને મદમાન ન કરે. એ ચાર વિનય સંબંધી સમાધિ સ્થાનક જાણવાં, શ્રુત સંબંધી ૪ સમાધિ સ્થાનકે મને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે માટે ભણવું-ભણાવવું, હારૂં ચિત્ત એકાગ્ર થશે માટે ભણવુંભણાવવું, એથી આત્માને સ્થિર કરીશ માટે ભણવું-ભણવવું, તેમજ પોતે સ્થિર થઈને બીજાને સ્થિર કરીશ માટે ભણવુંભણાવવું એ ચાર શ્રુતસમાધિ સ્થાનકે જાણવાં.
તપ સંબંધી સમાધિ સ્થાનક–નહિ આ લેકના સુખને માટે તપ કરે, નહિ પરલોકના સુખ માટે તપ કર, નહિ યશ કીતિ કે પ્રશંસા માટે તપ કરવો, ફકત કર્મક્ષય નિમિત્તેજ તપ કરે એ ચાર તપસમાધિ સ્થાનક જાણવાં. આ ચાર સમાધિ
સ્થાનક-નહિ આ લેકના માટે નહિ પરલોકના માટે, નહિ યશ કિતિ કે પ્રશંસા માટે આચાર પાળ, ફક્ત અરિહંત દેવે ભાખેલા હેતુ માટે જ આચાર પાળવે. એ રીતે ચાર પ્રકારના આચારસમાધિ સ્થાનક જાણવાં. ઉક્ત ૧૬ સમાધિ સ્થાનકના જાણુ એવા ૩૬ ગુણયુકત શ્રી ગુરૂમહારાજા જયવંતા વર્તા! (૧૨)
સમાજ ફકત કામ
સ્થાનકની
- હવે બારમી ગુરૂગણ છત્રીશી વખાણતા છતા
ગ્રંથકાર કહે છે, दसविहवेत्रावचं, विणयं धम्मं च पडु पयासंतो। वजियअकप्पंछक्को, छत्तीसगुणो गुरू जयउ ॥ १३ ॥
દશ પ્રકારનું વૈયાવચ્ચ, દશ પ્રકારને વિનય અને દશ પ્રકારને ધર્મ સારી રીતે પ્રકાશતા અને અકલ્પનિકાદિ પર્ક જેમણે વજેલ છે એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂમહારાજા જયવંતા વતે. (૧૩)
દશવિધ વૈયાવચ્ચ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, સાધુ, સાધર્મિક, ચતુર્વિધ સંઘ, એક પુરૂષ સંતતિરૂપ કુળ
For Private and Personal Use Only