Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા, વિમસા (વિમર્ષા) એ દશ પ્રસંગે પ્રતિસેવા થવા પામે છે. તેમાં વગનાદિ પ્રસંગે દર્પ, કંદર્પ પ્રમુખ પ્રમાદ, વિસ્મરણરૂપ અનાભેગ, રેગ ક્ષુધાદિક વડે આતુર, દ્રવ્યાદિકની અપ્રાપ્તિ વખતે ચાર પ્રકારની આપત્તિ, શુદ્ધમાન વસ્તુમાં પણ શંકા થતાં તે શંકાવાળી વસ્તુને લેતાં શંકિત, પ્રથમ જોયા વગર પગ મૂક્યા પછી કંઈ (જીવજંતુ) દેખાય પણ પગ પાછે નિવવી ન શકાય તે સહસાકરણ, રાજા, સિંહાદિક સંબંધી ભયથી અસત્ય કથનાદિ અને વૃક્ષ ચઢનાદિ, ધાદિક પ્રદ્વૈષ, અને શિષ્યાદિકના સંબંધમાં વિમસાયેગે પ્રતિ સેવા દેષ સેવાય છે, તે તથા દશ શેધિ (આલેચના) દે તે આ રીતે-૧ ગુરૂ ડું પ્રાયશ્ચિત્ત આપે એવી બુદ્ધિથી વૈયાવચાદિકવડે તેમને વશ કરીને આલયણ માગે, ૨ મારામાં (વધારે) તપ કરવાની શક્તિ નથી એમ ગુરૂને સમજાવી-ફેસલાવી આયણ માગે, ૩ જે અપરાધ કરતાં બીજાએ જોયા હોય તેજ આવે પ્રાયશ્ચિતના ભયથી અણદીઠા અપરાધ ન આલોવે,મેટા દેશ આવે, નાના ન આવે, પનાના નાના આવે મેટાદેન આવે, એથી આચાર્યને એમ સમજાવવા કે જે મેટા દોષ આવે છે તે સૂમ દેષ પણ લાગ્યો હોય તે આલેજ અથવા જે સૂમ દે આવે છે તે મેટા દેને કેમ છુપાવે?) નજ છુપાવે, ૬ આચાર્યજ જાણે કે સાંભળે તેમ છાનું આવે–પ્રગટપણે આવે નહિ, ૭ પષ્મી, ચઉમાસી કે સંવત્સરી પ્રસંગે મેટે શબ્દ દોષ આવે, ૮ ગુરૂ પાસે આવી, પ્રાયશ્ચિત લહી તેની પ્રતીતિ (વિશ્વાસ) નહિ કરતે બીજા બીજાને પૂછતે રહે, ૯ અગીતાર્થ–પાસે આવે અને ૧૦ પિતાની જેવા દોષને સેવનારની પાસે આવે, એવી બુદ્ધિથી કે તે અલ્પ માત્ર પ્રાયશ્ચિત આપે, એ દશ પ્રકારે પ્રાયશ્ચિત દેશ જાણવા. ઉક્ત સર્વ દેથી આચાર્ય મહારાજા મુક્ત રહેતા હોય, ચાર ચાર પ્રકારના (વિનય, શ્રત, તપ અને આચાર સંબંધી) સમાધિસ્થાનનું સ્વરૂપ દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં કહેલું છે. તે આ રીતે-હિતશિક્ષાને (સવિનય) સાંભળવા ઈચછે, તે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87