Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. હાર અને જીત વ્યવહાર એ પાંચ વ્યવહાર, ઈર્થી, ભાષા, એષણા, આદાનનિક્ષેપણા અને મળ પરિઝાપન એ પાંચ સમિતિ તથા વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા એ પંચવિધ સ્વાધ્યાય અને જ્ઞાન ધ્યાન ચારિત્રમાં તલ્લીનતા રૂપ સંવેગ એ રીતે ૩૬ ગુરૂગુણયુકત ગુરૂ મહારાજા જયવંતા વર્તે. (૩) અથ તૃતીય ગુરૂગુણષટ ત્રિશિકા વર્ણન, इंदिय विसयपमाया-संवनिकुभावणापणगछक्के । छसु काएसु सजयणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ४ ॥ પાંચ પાંચ ઇન્દ્રિય,વિષય, પ્રમાદ, આશ્રવ,નિદ્રા અને કુંભાવના સંબંધી વિકારથી દૂર રહેવા તથા છકાય જીવની રક્ષા ક.. રવાને સાવધાન એ છેત્રીશ ગુણયુકત ગુરૂમહારાજ જય. વતા વતે. (૪). ભાવાર્થ-શ્રોત્રાદિક લેક પ્રસિદ્ધ પાંચ ઈન્દ્રિયે, શબ્દ, રૂપ રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષય, મહાદિક પાંચ પ્રમાદ, હિં સાદિક પાંચ આશ્રવ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, અને ત્યાનધિ એ પાંચ નિદ્રા. કાન્દપિકકિબિષિક, આભિગિક આસુરી અને સંમેહની એ પાંચ કુભાવનાના દોષથી બચવા, તથા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયની રક્ષા કરવા તત્પર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ મહારાજા સદા જયવંતા વર્તે. (૪) અથ ચતુર્થ ગુરૂ ગુણષ ત્રિશિકા વર્ણન. छव्वयणदोर्सलेसा-वस्सयसँहव्वतकांसाण ।। પરમર્થના , છત્તીસગુણ સુરક યા બ II *શન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ સંબંધી આચાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87