Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
રહે અને રત્ન
સૂર્યની પ્રાણપ્રતિષ્ઠા કરીને વિધિપૂર્વક તેનું પૂજન કર્યા પછી તે વીંટીની સામે બેસીને બ્રાહ્મણે સૂર્યના મંત્રનો જપ કરવો જોઈએ.
શાસ્ત્રમાં સૂર્યમંત્રના જપની સંખ્યા સાત હજાર બતાવી છે. પરંતુ કળિયુગના કારણે શાસ્ત્રોએ ચારગણી જપ સંખ્યા દર્શાવી છે. હવે આગળ ઉપર તે પ્રમાણેની ચારગણી જપ સંખ્યા જ લખાશે. માટે સૂર્યના મંત્રને ૨૮૦૦૦ અઠ્ઠાવીસ હજાર જપ બ્રાહ્મણ પાસે કરાવવો જોઈએ.
સૂર્ય મત્રો (૧) વૈદિક મંત્રઃ કે આ કૃષ્ણન રજસાવર્તમાનો નિશયન્સમૃત મર્ય" ચ
હિરણ્યયેન સવિતા રથનાદેવે યાતિ ભવનાનિ પશ્યન / (૨) પુરાણોક્ત મં: હિીં જ પાકુસુમસંકાશ કાશ્યપેયં મહાદ્યુતિમૂ |
તમારિ સર્વપાપનં પ્રણોસિમ દિવાકરમ / ૧ / હીં ગ્રહાણુમાદિરાદિત્ય લેક રક્ષણ કારક: ..
વિષમસ્થાન સંભૂતાં પીડાં હરતુ મે રવિઃ ૨
ઉપર પ્રમાણેના કોઈપણ મંત્ર વડે જપ પૂરા કરવા. આ રીતે સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી જોઈએ. આ વીંટી પહેરવાથી સૂર્યની નબળી અસર દૂર થશે અને સારું ફળ પ્રાપ્ત થશે.
સૂર્યનાં દાન : સૂર્યને પ્રસન્ન કરવા માટે દાન પણ આપવું જોઈએ. ખાસ કરીને લાલ માણેક તથા ઘઉંનું દાન આપવામાં આવે છે. આ ઉપરાંત સૂર્યની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં વાછરડા સહિત ગાયનું દાન પણ કહેલું છે. વળી લાલ વસ્ત્ર, ગોળ, સેનું તથા તાંબુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org