Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
રાહુ ગમેદ
૯૭
નબળા બને અથવા નબળા રાહુની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય અથવા જન્મ સમયે રાહુ નબળે હોય તે તે રાહુ ઉપર દર્શાવેલી સઘળી બાબતો માટે ખરાબ ફળ આપનાર બને છે. અને તેથી તે દરેક બાબતમાં માણસને અશુભ ફળ મળવાથી નુકશાન થાય છે. આ માટે અહીં બતાવ્યા પ્રમાણે માણસ જે રાહુની આરાધના કરે તે તેનાથી રાહુથી ઉત્પન્ન થતી સઘળી ખરાબ અસરનો નાશ થાય છે તથા દરેક પ્રકારે માણસને શુભ ફળ મળે છે અને સુખ શાંતિમાં વધારો થાય છે.
રાહુનાં આ પ્રમાણેના આરાધન ઉપરાંત રાહુના દાનને માટે જે જે વસ્તુઓ દર્શાવેલી છે તે સઘળી વસ્તુઓ પણ રાહુની આરાધનામાં વાપરવી તેમ જ પોતાને માટે પણ તે વસ્તુઓને બને તેટલે વધુ ઉપયોગ કરવો. આ પ્રમાણે કરવાથી રાહુ વધારે પ્રસન્ન થાય છે તથા તેથી માણસનાં સુખ શાંતિમાં વધારે થાય છે.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org