Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
૧૨૨
ગ્રહ અને રને
ધાતુ સાથે સંબંધ પણ એ જ રીતે કબુલવો જોઈએ. તો તે ગ્રહનો જે ધાતુ પર અધિકાર હોય તે ધાતુની વીંટીમાં નંગ ધારણ કરવું જોઈએ. તો તે ગ્રહનું આકર્ષણ વધુ રહે. તેમ ગ્રહનાં માનીતા પુષ્પથી, પત્રથી તે નંગનું પૂજન થવું જોઈએ.
સામાન્યતઃ ગ્રહની ધાતુઓ નીચે મુજબ છે – ગ્રહ ધાતુ ઉપધાતુ સૂર્ય – સોનું* - તાંબુ ચંદ્ર – ચાંદી – ચાંદી મંગળ – લોખંડ – તાંબુ બુધ – પારો - કાંસું ગુરૂ – કલાઈ - કાંસું
તાંબુ – ચાંદી
સીસું – લેટું રાહુ – સીસું – – કેતુ – પોલાદ – –
હવે વિચાર કરીએ. એમાં પુરોક્ત ભાવના ન રાખતાં બુદ્ધિપૂર્વક વિચાર કરીએ તો સૂર્ય માટે “સોનું' બરાબર છે, કેમ કે મોટા આદિત્ય હૃદયમાં પણ સૂર્યમાં સુવર્ણ પુરૂષનું ધ્યાન ધરવા કહેલું છે. વળી ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તેમ ધાતુઓમાં સોનું મુખ્ય છે. આમ સેનાની ધાતુમાં સૂર્ય નંગની વીંટી પહેરાય તે તે યોગ્ય છે. તેમ ચંદ્ર સ્વભાવે ને દેખાવે શીતળ છે, એની ચાંદની પણ ચાંદી જેવી છે. સેનું ગરમ છે ચાંદી શીતળ છે. ત મ ચંદ્રને સંબંધ પાણી સાથે છે. મોતી પણ પાણીમાંની માછલીના મેમાં પાકે છે આથી મોતી ચાંદીમાં પહે વાને વિચાર થયો છે
* આ ધાતુ બધા જ નંગ માટે યોગ્ય જણાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org