Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text ________________
ગ્રહ અને રત્નt
જાજમાં બધ કરવું જોઈએધારણ કરવું
ધારણની રીત : ગોરોચન, અગર તથા કંકુનું મિશ્રણ કરવું. અથવા તો અષ્ટગંધનું ચંદન બનાવવું. ત્યાર પછી તેનાથી ભોજપત્ર ઉપર કવચ લખવું. ત્યારપછી રવિવાર અથવા સંક્રાંતિના દિવસે તેમજ ખાસ કરીને સાતમના દિવસે કવચ ધારણ કરવું. આ કવચ જમણા હાથ ઉપર ધારણ કરવું જોઈએ. ભોજપત્ર ઉપર લખીને ત્રિલેહના તાવીજમાં બંધ કરીને હાથે બાંધવું અથવા માથા ઉપર ધારણ કરવું જોઈએ. આ પ્રમાણે ધારણ કરવાથી માણસ ત્રણેય લોકમાં વિજ્યાં થાય છે અને તેનો પ્રભાવ પણ સૂર્યસમાન તેજસ્વી બને છે.
આદિત્ય સ્તોત્ર : શ્રીગણેશાય નમઃ | નવગ્રહાણાં સર્વેષાં સૂર્યાદીનાં પૃથપૃથક્ ! પીડા ચ દુઃસહા રાજન જાયતે સતતં નૃણામ છે પીડા નાશાય રાજેન્દ્ર નામાનિણ ભાસ્વતઃ | સૂર્યાદીનાં ચ સર્વેષાં પીડા નશ્યતિકૃવતઃ | આદિત્યઃ સવિતા સૂર્યઃ પૂષાર્કઃ શિધ્રગે રવિઃ | ભગત્વષ્ટાયમા હંસ હેલિસ્તેજોનિધિઈરિક દિનના દિનકરા સતસતિઃ પ્રભાકર ! વિભાવસુર્વેદકર્તા વેદાંગો વેદવાહનઃ | હરિદધઃ કાલવકત્ર કર્મસાક્ષી જગત્પતિઃ | પદ્મિની બોધકો ભાનુર્ભાસ્કર: કરુણાકર | દ્વાદશામાં વિશ્વકર્મા હિતાંગરૂમેનુદઃ | જગન્નાથે રવિંદાક્ષઃ કાલાત્મા કષ્યપાત્મજ: ભૂતાશ્રયે ગ્રહપતિઃ સર્વલક નમસ્કૃતઃ | જ પાકુસુમસંકાશે
ભાસ્વાનદિતિનન્દનઃ +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158