SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહ અને રત્નt જાજમાં બધ કરવું જોઈએધારણ કરવું ધારણની રીત : ગોરોચન, અગર તથા કંકુનું મિશ્રણ કરવું. અથવા તો અષ્ટગંધનું ચંદન બનાવવું. ત્યાર પછી તેનાથી ભોજપત્ર ઉપર કવચ લખવું. ત્યારપછી રવિવાર અથવા સંક્રાંતિના દિવસે તેમજ ખાસ કરીને સાતમના દિવસે કવચ ધારણ કરવું. આ કવચ જમણા હાથ ઉપર ધારણ કરવું જોઈએ. ભોજપત્ર ઉપર લખીને ત્રિલેહના તાવીજમાં બંધ કરીને હાથે બાંધવું અથવા માથા ઉપર ધારણ કરવું જોઈએ. આ પ્રમાણે ધારણ કરવાથી માણસ ત્રણેય લોકમાં વિજ્યાં થાય છે અને તેનો પ્રભાવ પણ સૂર્યસમાન તેજસ્વી બને છે. આદિત્ય સ્તોત્ર : શ્રીગણેશાય નમઃ | નવગ્રહાણાં સર્વેષાં સૂર્યાદીનાં પૃથપૃથક્ ! પીડા ચ દુઃસહા રાજન જાયતે સતતં નૃણામ છે પીડા નાશાય રાજેન્દ્ર નામાનિણ ભાસ્વતઃ | સૂર્યાદીનાં ચ સર્વેષાં પીડા નશ્યતિકૃવતઃ | આદિત્યઃ સવિતા સૂર્યઃ પૂષાર્કઃ શિધ્રગે રવિઃ | ભગત્વષ્ટાયમા હંસ હેલિસ્તેજોનિધિઈરિક દિનના દિનકરા સતસતિઃ પ્રભાકર ! વિભાવસુર્વેદકર્તા વેદાંગો વેદવાહનઃ | હરિદધઃ કાલવકત્ર કર્મસાક્ષી જગત્પતિઃ | પદ્મિની બોધકો ભાનુર્ભાસ્કર: કરુણાકર | દ્વાદશામાં વિશ્વકર્મા હિતાંગરૂમેનુદઃ | જગન્નાથે રવિંદાક્ષઃ કાલાત્મા કષ્યપાત્મજ: ભૂતાશ્રયે ગ્રહપતિઃ સર્વલક નમસ્કૃતઃ | જ પાકુસુમસંકાશે ભાસ્વાનદિતિનન્દનઃ + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy