Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
ચંદ્ર–મોતી
સ્તોત્ર : શ્રી ગણેશાય નમઃ શણુ ચંદ્રય નામાનિ શુભદાનિ મહીપતે ! યાનિ ઋત્વા નો દુઃખાત્ મુચ્યતે નાત્ર સંશયઃ સુધાકરઢ સમ ગ્લોરન્જઃ કુમુદપ્રિયઃ |
કપ્રિયઃ શુભ્રભાનુ ચંદ્રમા હિણપતિઃ | શશી હિમકર રાજા દ્વિજરાજે નિશાકરઃ | આત્રેય ઈન્દુ શીતાંશુરાષધીશઃ કલાનિધિ in જેવાતૃકો રમા ભ્રાતા ક્ષીરદાર્ણવ સંભવઃ | નક્ષત્ર નાયકઃ શંભુશિરસૂડામણિ વિભુઃ તાપહર્તા નભે દીપ નામાન્યતાનિ યઃ પઠેન્. પ્રત્યહું ભક્તિ સંયુક્તસ્તસ્ય પીડા વિનશ્યતિઃ | ગ્રહાદીનાં ચ સર્વેષાં વેચ્ચદ્ર બેલ સદાઃ |
ફળ : આ પ્રમાણે ચંદ્રના અઠ્ઠાવીસ નામનું આ સ્તોત્ર છે. જે કોઈ માણસ આ અઠ્ઠાવીસ નામના સ્તોત્રને દરરોજ પાઠ કરે તે માણસની સઘળી પીડાઓ દૂર થાય છે. આ સ્તોત્રનો પાઠ માણસે ભક્તિ તથા શ્રદ્ધા પૂર્વક કરવો જોઈએ. એ પ્રમાણે કરવાથી સઘળા ગ્રહોની પીડાને ચંદ્ર નાશ કરે છે તથા માણસને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ચંદ્રના આ સ્તોત્રનો દર સોમવારે પાઠ કરવો જોઈએ. તથા હંમેશાં શંકરની ભક્તિ કરવી જોઈએ. એ પ્રમાણે કરવાથી સફેદ કેઢ ઉપરાંત ચંદ્રના કારણે ઉત્પન્ન થતા ક્ષય જેવા વ્યાધિમાં પણ માણસને આરામ થાય છે. તેમજ દરેક પ્રકારની આપત્તિઓ દૂર થાય છે અને માણસને ઉત્તમ સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org