Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 29
________________ || |_| |_| | [3][4][5][12 I[7][8][9]no | ||Ho 9]8][7] [1][2][3][4]. [2][7][6][11]] ] I[6][1][2][11][] 11][2][1][6][] Jio][11][12]\ 5|[] [1][2][9][Ho|||| [5][4][3][12][] 12| 3][4][][] [9][2][7][6][] - નંદાવર્ત || શંખાવર્ત | દક્ષિણાવર્ત | ૐકારાવર્ત. 1][2][3][12] | | |[2][6] T[3][2] 9 10 [6][5][4][11][][IL || 5 || 1 ||3][][][1][4][7][11][] [7][8][]ho]IL ||8||4][7][]LI[5][8||8||12|| | લકારાવર્ત || નવપદાવર્ત ||. શ્રીંકારાવર્ત ] (૧૧) પૂજા વિધિની વૈજ્ઞાનિકતા પૂજાનું મહત્વ ઉપસર્ગોનો નાશ કરે વિદનની વેલડીઓ કાપે, મનની પ્રસન્નતા બક્ષે આ ત્રણેય કામો જેનાથી થાય એ પ્રભુપૂજા જેનું દર્શન મનને આનંદ આપે એનો સ્પર્શ વધુ આનંદ આપે. પ્રભુના દર્શને મન ખુશ થાય તો પ્રભુના સ્પર્શે ભક્ત મન ઝુમી ઉઠે. દર્શન એ નયણના વિકારોને મારે છે અને સ્મરણ એ મનના વિકારોને મારે છે. .. ત્રિકાળ પૂજા.... સવારે શુદ્ધ સામાયિક્તા કપડામાં અધ્ધરથી વાસક્ષેપ પૂજા = ૧ રાતનું પાપ નાશ. બપોરે નવા અને રોજ ધોયેલ પૂજાના વસ્ત્રોથી અધ્યકારી પૂજા = ૧ ભવનું પાપ નાશ. સાંજે સૂર્યાસ્ત પહેલા આરતી-મંગલદીવો પૂજા = ૭ ભવનું પાપ ના(શ્રાદ્ધવિધિ) - ત્રણ પ્રકારની પૂજા :- અંગ પૂજા - અભ્યદય કરે છે. અગ્ર પૂજા – વિઘ્ન હરે છે. ભાવ પૂજા - મોક્ષ આપે છે. પ્રશ્ન :- પૂજા માટે સ્નાન કરીયે તો હિંસા થાય કે નહિ ? ગુડનાઈટ. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98