Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 49
________________ (૨૫ ચાલો નરકનો ઇન્ટરવ્યુ લઇએ અભક્ષ્ય ભોજનકરનારા હજારો, લાખોઅને અસંખ્યાતાવર્ષ સુધી નરકની પીડાને પામે છે. પરમાધામી દેવો એમને યાદ અપાવીને ભયંકર ત્રાસ આપે છે. “વાસી ખાધુ હતું? દ્વિદળ ખાધુ હતું અથાણામાં બેઇંદ્રિય જીવો હતાં, છતાં સ્વાદવશ બની મજેથી ખાતો હતો, તોલે હવે તારા મોઢામાં ગરમાગરમ સીસુરેડું છું. તારા જ શરીરના ટૂકડા કરી તને ખવડાવું છું, ભઠ્ઠી-વન પર તને જ શેકી નાખું છું.” મેંદો, સોજી અને ફાઇન બેસનની અનેક વેરાયટીજ પ્રેમથી ખાતો હતો, તોલે એમ કહી કાચી સેકંડમાં ભડથું થાય, એવી અગ્નિમાં નાંખે. તમામ પાપોની જેમ અભક્ષ્ય ખાનપાનના પરિણામો નરકમાં બહુજ ભયંકર આવે છે. ક્ષણ માત્રના સ્વાદના કારણે અભક્ષ્ય ભોજનોને ડાયનીંગ ટેબલ પર ન પધરાવો. ચેક કરો, દિવસ દરમ્યાન અડધાથી ઉપર પાપો જીભને આભારી છે. એના બે કામો છે, ચાખવું અને ચખાડવું (મેથીપાક ચખાડવો) બન્ને ડેન્જરસ છે. . મેંદો, સોજી, રવો, ફાઇનલેસન... ૧) આજે મેંદાનો વપરાશ ખૂબજ વધી ગયો છે. ૨) સ્વાથ્ય માટે મેંદો જોખમી :- મેંદામાં ચીકાસ હોવાથી આંતરડામાં ચોંટી જાય છે. અને પેટ બધા રોગોનું મ્યુઝીયમ બની જાય છે, “પેટ સબરોગો કીજડ”. ૩) બજારનો મેંદો કેટલા દિવસનો એ ખબર ન પડે! તાજો હોય તોય ઘઉં જોયા વગર દળતાં હોય છે. ૪) મેંદામાં ઇયળ, ધનેરા જલ્દીપડે છે. એજ રીતે બહારની સોજી, રવો, ફાઇનબેસનમાં પણ સમજવું. ૫) કેપ્ટન કૂકનો તૈયાર લોટ અભક્ષ્ય છે. ગુડનાઈટ. ૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98