Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 52
________________ ૧૧) પનીર જે દિવસે બનાવે એ દિવસે જ ચાલે, આઇસ્ક્રીમમાં કસ્ટર્ડ પાઉડર અને જીલેટિન આવે છે. બર્ફમાં અપાર જીવોત્પત્તિ છે. પેપ્સી વિગેરે ઠંડા પીણાઓમાં કેન્સર કરે તેવા પદાર્થો હોય છે. બિસલરી આદિ અળગણ પાણી છે. સરકારે પણ હવે પ્રતિબંધ મૂકી દીધો છે. એના કરતાં ઉકાળેલું પાણી પીવાથી દ્રવ્ય - ભાવ બેય આરોગ્ય સચવાય. બજારના ફરસાણ પશુઓની ચરબીમાં તળાય છે. એવું મુંબઇમાં જાહેર થયું છે. સ્ટોપ...! લુક..! એન. ગો..! ... રાત્રિભોજન ભયંકર પાપ-નરકનું પહેલું દ્વાર ... વાંચો ધ્યાનથી... રત્નસંચય ગ્રંથમાં અને પૂ. જ્ઞાનવિમલસૂમ.એ રાત્રિભોજન ત્યાગની સક્ઝાયમાં કહ્યું છે :- રાત્રિભોજનના દોષો સર્વજ્ઞ સિવાય કોઇ કહી ન શકે. ૧) ૯૬ લવકોઇ માછીમારતમાછલી મારે એટલું પાપ માત્ર ૧ સરોવર સૂકવવાથી થાય. ૧૦) ભવ સરોવર સૂકવવાથી વધુ પાપ ૧ વાર જંગલમાં દાવાનળ સળગાવવાથી થાય. “ ૩) ૧૦૮ ભવ દાવાનળ સળગાવો એથી વધુ પાપ ૧ વાર કુવાણિજય (અનીતિના ધંધા)થી થાય. ૪) ૧૪૪ ભવ કુવાણિજય થી વધુ પાપ ૧ વખત આળ ચઢાવવાથી થાય. ૫) ૧૫૧ ભવ સતત આળ આપવી એથી વધુ પાપ ૧ વખત પરસ્ત્રીગમનથી થાય. ૬) ૧૯૯ ભવ સુધી સતત પરસ્ત્રીગમનથી વધુ પાપ માત્ર ૧ વખતના રાત્રિભોજનથી થાય. ઓહ! રાત્રિભોજનમાં કેટલું પાપ? • સક્ઝાયમાં આગળ જતાં પૂ. જ્ઞાનવિમલ સૂરિજી કહે છે કે, “રાત્રે ખાધાથી નિયે નરકે ભેજે.” રાત્રિ ભોજન કરનારને નરકમાં જવું જ પડે છે. પાપની ભયંકરતા સમજાવવા આ બધુ પૂર્વના મહાપુરુષોએ બતાવેલ છે. • રાત્રિભોજનથી અનેક બિમારીઓ થાય છે જેમ એસીડીટી, અલસર આદિ. ગુડનાઈટ. ૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98