Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 50
________________ ૨૨ અભક્ષ્યમાં ઝેર (તમાકુ, સીગારેટ, બીડી) ... ૧) ઝેર અભક્ષ્ય છે, છતાં આજે ઉંધું ઘાલીને ખાય છે. ૨) તમાકુથી મોઢાના કેન્સર થાય છે. “ધૂમ્રપાન, ખતરે મેં જાન”, સીગરેટ બીડીથી ફેફસાનું કેન્સર થાય છે. અમેરિકામાં “નો સ્મોકિંગ ડે” ઉજવાય છે. એકટરો હાથ જોડીને વિનવણીઓ કરે છે. “સિગારેટ છોડો”એકલાખડોક્ટરોએ સિગારેટ છોડી છે. ૩) ૨૪-૯-૯૩ ઘૂમતે આઇના,ઝી. ટી.વી.માં બતાવ્યું હતું કે ગુટખામાં ગરોળીને તળીને તેનો પાવડર કરીને મેળવવામાં આવે છે. ૪) લાખો યુવાનોને મરતાં જોઇ હવે તો સરકાર પણ ચેતી ગઇ છે. ઠેરઠેર રાજ્યો માં પ્રતિબંધ મૂકવા માંડી છે. ગુટખા ખાનારને સજા અપાય છે. ધૂમ્રપાન કરનારને પોલિસ દંડ ફ્ટકારે છે. ... દિલ... ૧) કાચું દહીં અને કાચા દૂધ સાથે કઠોળનો કણ અડતા દ્વિદલ થાય છે. ૨) જમતાં દ્વિદલ થાય, બનાવતાં દ્વિદલ થાય. એ બતાવ્યું. ૩) ઘંટીમાં ચણાને દળ્યા બાદ તેના પછી ઘઉં દળવામાં આવે તો ચણાના લોટમાં કણિયા ભળી જાય તેથી રોટલી, ખાખરા જોડે પણ દહીં ન ખવાય. દહીં કોઇની જોડે પણ ન ખવાય તો સારું. ૪) ચણાના લોટનો ડબ્બો, ઘઉં - ચોખાના લોટનો ડબ્બો જુદો જ રાખવો. નહિતર ' એમાં ય દ્વિદલની શક્યતા છે. ૫) આ કાળના અજોડ ત્યાગી વિદ્યાગુરુ સ્વર્ગસ્થ મુનિશ્રી મોક્ષરત્ન વિજયજી મ.સા. એ નાની ઉંમરમાં તમામ મેવા-મિઠાઇ, ફૂટ-ફરસાણનો ત્યાગ કર્યો હતો, આપણે તો માત્ર અભક્ષ્ય જ છોડવાની વાત છે. (૫ રશ્મિરત્નવિ લિખિત “આંખે આંસૂ ની ધાર’ વાંચો. હિંદીમાં પુસ્તકનું નામ છે બરસ રહી અંખિયો.') ગુડનાઈટ. ૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98