________________
••• લાભ...
• પ્રભુ ચરણોમાં લ રાખે તો ત્રણ છત્ર પ્રાપ્ત થાય છે, સુગંધી શરીર અને
ત્રિલોક પૂજ્ય બને છે. • સુગંધી ધૂપથી પૂજા કરે તો માસક્ષમણ. (૩૦ ઉપવાસ) • વાસક્ષેપપૂજાથી સર્વ વિશ્વવાસિત થાય છે. • પૂજા કરવાથી દેવપૂજ્ય બને છે. અખંડ અક્ષતપૂજા થી અખંડ સંપત્તિની
પ્રાપ્તિ થાય છે. આરતીપૂજાથી સંસારમાં કદી આર્તધ્યાન થાય નહિં. ' • પુષ્પપૂજામાં સોયથી છેદ કર્યા વગર માત્ર ગાંઠ આપી બનાવેલી માળા
પહેરાવાથી એટલી સ્વર્ગ દેવિયો. નૃત્યપૂજા થી ઐરાવણ હાથીનું સ્થાન, અંગસેવાથી આવતા જન્મમાં ક્યારેય ફેકચર વગેરેન થાય. પ્રભુની ભ્રમર કરાવે તો એક ક્ષણ પણ પળક ફરકાવીનપડે એવો દેવજન્મ. ચક્ષુ બનાવે તો આંખોનો રોગ આવતો નથી. જેમ આકાશનો કોઇ માપ નથી તેમ ભાવપૂજા (ચૈત્યવંદન) ના ફળનું તો કોઈ માપ જ નથી. ,
(૨૦ પૂજામાં કેટલીક સાવધાનીઓ
૧) બીજા ભગવાનને પૂજાર્યા પછી એ કેસરથી મૂલનાયક ભગવાનની પૂજા થઇ શકે
છે. પણ વિવેક તરીકે મૂળનાયકની પૂજા સર્વ પ્રથમ કરવી. સિદ્ધચક્રજીની પૂજા
પછી પ્રભુ પૂજા થઇ શકે છે કારણ કે ત્યાં ગુણ પૂજા છે. ૨) કેસર જેટલું જોઇએ તેટલું જ લેવું જોઇએ. થાલી-વાટકી પૂજાના ઉપકરણો છે.
પૂજા ર્યા બાદ જ્યાં ત્યાં મૂકીને ન જવાય ૩) થાલી-વાટકીનું પાણી પણ કોઇના પગમાં ન આવવું જોઇએ.
- ફૂલ પૂજા.. ૧) ફૂલ ભગવાનને સૂંઘાડીને ચઢાવવાની કોઇ વિધિ નથી. ૨) બહાર શુદ્ધફૂલો ન મળતા હોય તો સામૂહિક અથવા અનુકૂળ વ્યવસ્થા ગોઠવી
ગુડનાઈટ. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org