Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 42
________________ શકાય. પુષ્પપૂજાનો લાભ જબરદસ્ત છે. નાગકેતુ-કુમારપાળ-પેથડ-ધનસારછેડાશેઠ વગેરે લપૂજાના દાખલાઓ છે. ફૂલની એક પાંખડીનું પુણ્ય ૬૪ ઇંદ્રો મળીને આપી શક્તા નથી. ખીલેલા સુગંધી ફૂલો ચઢાવવા. નીચે પડેલા ફૂલ ચડાવવા નહીં (નીચે પડેલા ફૂલ ચઢાવવાથી ચંડાલનો ભવ મળે.) લ ન મળે તો લવિંગાદિ નહિ, પણ ચાંદીના ફૂલ કે કુસુમાંજલિ ચઢાવી શકાય. સ્નાત્રમાં કુસુમાંજલિનો અર્થ :- ખોભો ભરીને ફૂલ એટલે કુસુમોની અંજલિ, એ ન મળે તો ચોખામાં કેસર નાખીને ચઢાવવા. ૫) અંગ પૂજા થઇ ગયા પછી ધૂપ દીપ પ્રગટાવવા. ગંભારામાં ધૂપ-દીપ ન લઇ જવા ૬) ધૂપ-દીપ - અક્ષત - નૈવેદ્ય – પૂજા – આરતી – મંગલદીવો નિશીહિપછી ચૈત્યવંદન કરવું 100 વર્ષ જૂના ભાવવાહી સ્તવન બોલવાના, બિભિત્સ લ્મિી રાગોમાં સ્તવનો ગાવવા ઉચિત નથી માટે આશાવરી, ભીમપલાસ, ટોડી, યમનકલ્યાણ, માલકૌંસ, કેદાર, ભૈરવ, બહાર, મેઘ, મલ્હાર આદિ ભક્તિરાગોમાં સ્તવનો ગાઇશકાયભક્તિગીતો ચૈત્યવંદનબાદ પ્રાર્થનારુપે બોલી શકાય ત્યારબાદ “હે પ્રભો! તું જ મારો આધાર છે” રોગાદિની કલ્પના કરી “હે પ્રભો! સમાધિ આપી મારા ભાવ પ્રાણોની રક્ષા કરો” ની પ્રાર્થના કરવી. પ્રભુની આંખો અથવા તિલકમાં એકાગ્ર થઇ “ત્રાટક યોગ અને પ્રભુમય બની “લયયોગ કરવો. ચામર-દર્પણપૂજા કરી ઘંટનાદ કરી પ્રભુને પૂંઠ ન પડે તેમ બહાર નીકળવું. (૨૧) ડાયનિંગ ટેબલની ડાહી-ડાહી વાતો ૧), ભજનની વાત પૂરી થઇ હવે ભોજનનો વિચાર કરીયે. ૨) ગડબડ થાય છે ભોજનમાં,ભંગ પડે છે ભજનમાં માટે ભોજનની વાતો કરવાની છે. ૩) પ્રભુ મહાવીરે ૩૦ વર્ષ સુધી દેશનાનો ધોધ વહાવ્યો એમાં ભક્ષ્યાભઢ્યની ખૂબજ સૂક્ષ્મતા બતાવી છે. જે બીજે ક્યાંય જોવા ન મળે. ૪) તત્કાલીન અમેરીકન પ્રેસીડેન્ટ બિલ ક્લિન્ટનના ડાયટિશિયન ડૉક્ટરે પુસ્તક ગુડનાઈટ . ૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98