Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 46
________________ ૪) છાસની સાથે રહેલ માખણ અભક્ષ્ય નથી. સેંડવીચ-દાબેલી પણ અભક્ષ્ય છે. ઘી બનાવવા માટે પણ માખણમાં છાસ થોડી રાખેલ હોય તો જ ચાલી શકે છે. ૫) ચીજ Cheese :- તાજા જન્મેલ વાછરડાના આંતરડામાંથી બનેલ Renet નાંખીને બનાવવામાં આવે છે. બ્રેડ ઉપર લગાડીને આ આપતા હોય છે. તદ્દન અભક્ષ્ય અને માંસાહાર છે. સાંભળ્યું છે કે બ્રેડ-પીઝા-સેંડવીચ-દાબેલી-બટર અને ચીજ આ અભક્ષ્યોનું આજે ધૂમ વેચાણ છે. ... અભક્ષ્યોથી અભડાયેલ આજનું ટાઇમટેબલ... ૧) બ્યુટી વિધાઉટ એલીટી-ડાયના ભાટનાગરે ટુથપેસ્ટોનો સર્વે ર્યો છે. પેસ્ટોમાં હાડકાનો પાઉડર ઉમેરવામાં આવે છે. અમર પાઉડર વિગેરે અભક્ષ્ય ન હોય એવા પણ મંજન ઘણા મળતા હોય છે. ૨) ભાવનગર કોલ્ડ સ્ટોરેજમાં સરકારે રેડ પાડી. ૧ વર્ષનું શીખંડ અને એમાં લાંબી-૨ ઇયેલો ખદબદતી હતી. એ ઇયલોને કચડી કેસર સુગંધ નાખી લગ્નમાં સપ્લાય કરવામાં આવે છે. ૩) બહારના ખાવા-પીવાના વધી જવાના કારણે ડૉકટરોની કમાણી તગડી થાય છે. ૪) સાંજે ખવાતી નાસ્તા કચોરીમાં દહીંનખાય માટે અભક્ષ્ય છે. (લોટ નો કાળ પણ ખબર નથી હોતો માટે બજારની તમામ વસ્તુઓ ખાવાની પરેજી રાખો.) ૫) વાસી ભોજન:- વાસી ખાવું નહીંનેખવડાવવાનું પણ નહીં ગાય-કૂતરાને પણ વાસી રોટલી ન અપાય. ... દ્વિદળ... ૧) છાસ બહુ ગર્મ કરીએ તો ફાટી જાય. જાણકારોથી જાણી શકાય છે કે મીઠું-લોટ નાંખીને હલાવતા રહેવાથી એ ફાટે નહીં ને બરોબર ઉકાળ્યા પછી જ વાપરી શકાય. નહીંતર અભક્ષ્ય થાય. - ૨) મોટા જમણવારમાં દહીંવડા ન બનાવવા જોઇએ. દહીં બરાબર ગર્મન કરી શકે. ૩) દ્વિદળ ખાવું એ વિરુદ્ધાહાર છે. એનાથી કોઢરોગ થાય છે. એવું આયુર્વેદ કહે છે. ગુડનાઈટ... ૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98