Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 15
________________ ( જિનશાસનમાં બેસતા વર્ષે એટલે કે “ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના પવિત્રદિને” તથા “આચાર્યપદપ્રદાન' પ્રસંગે (૪) આ સૂરિમંત્ર આરાધના” પૂર્ણાહૂતિ પ્રસંગે તથા બેસતા મહિને, વૈ.સુ.૧૧ “ગણધર સ્થાપના દિને અને અન્ય મહોત્સવોમાં અન્ય * પવિત્ર દિવસોએ આ પૂજન ખાસ કરીને ભણાવવામાં આવી રહેલ છે, જે ખૂબ જ અનુમોદનીય છે, આ પૂજનની આરાધનાથી એ કેટલાય ભક્તિરસિક પુણ્યાત્માઓ એ એક યા બીજી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પોતાના જીવનમાં ગૌતમસ્વામીની લબ્ધિની આ પ્રસાદી મેળવી આત્મલબ્ધિને વિકસીત કરવામાં મહત્ત્વનું યોગદાન મેળવેલ છે. એવા ઋધિ, સિદ્ધિ અને કલ્યાણના દાતા * શ્રીગૌતમસ્વામીજી ને શત શત વંદન. * અમારા સંસ્થાના આદ્યસ્થાપક સદ્ગુણાનુરાગી ૫.પૂ. આચાર્યદેવ ભાનચંદ્રસૂરી મ.સા. ના શિષ્યરત્ન પ.પૂ. ” ID પંન્યાસજી સુબોધવિજયજી મ.સા.ની ધગશ-પુરુષાર્થ અને ઉત્સાહજનક પ્રેરકબળ ના પ્રભાવે જ આ પુનઃ પ્રકાશન શક્ય બનેલ છે. પ.પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીજી મ.સા.ના સમુદાયના પ.પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિજી * મ.સા. ના વિદ્વાન શિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી નંદિઘોષ વિજયજી મ.સા. એ પોતાના કિંમતી સમય અને શક્તિનો ભોગ આપી વિના સંકોચે તરત જ સંપૂર્ણ પ્રતનું સાધંત અવલોકન કરી શુદ્ધિકરણ કરી આપેલ છે, એ અંગે અમો તેઓશ્રીના તથા સાગરાનંદ સમુદાયના આગમદિવાકર મુનિરાજ શ્રી દીપરત્નસાગર મ. સા. તથા કૈલાસસાગરસૂરી મ.સા.ના * પ.પૂ. અરવિંદસાગર મ.સા.ના તથા અન્ય મહાત્માઓના વિવિધ સૂચનો તથા ક્ષતિઓ પ્રતિ લક્ષ્ય દોરી ક્ષતિપૂર્તિ કરવા અંગે (ક) સહકાર આપેલ છે, તે બદલ અમો સૌના આભારી છીએ.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134