Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 132
________________ * (9) નવ નિધાન તપ (તા. વિ. પ્ર) * આ તપ શુક્લ પક્ષની નવ નવમીને દિવસે ઉપવાસ કરવાથી પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે. એ () ૧. શ્રી નૈસર્ગ નિધાનાય નમઃ ૨. શ્રી પાંડુક નિધાનાય નમઃ ૩. શ્રી પિંગલનિધાનાય નમઃ ૪. શ્રી કાલ નિધાનાય નમઃ ૫. શ્રી મહાકાલ નિધાનાય નમઃ ૬. શ્રી માણવ નિધાનાય નમઃ ૭. શ્રી સર્વરક્ત નિધાનાય નમઃ ૮. શ્રી મહાપદ્મ નિધાનાય નમઃ ૯. શ્રી શંખ નિધાનાય નમઃ આ તપથી નિધાનની પ્રાપ્તિ થાય છે. સાથીયા વિગેરે નવ નવ કરવા. ઉદ્યાપને પ્રભુને નવ અંગે તિલક એ ચડાવવાં. * (૮) પીસ્તાલીશ આગમ તપ * આ તપમાં ૪૫ લગોલગ એકાસણાં કરવાં. દરરોજ જુદું જાદુ ગણણું ગણવું. સાથીયા કરવા; ખમાસમણ ઇક દેવા. હંમેશાં તે તે આગમની ઢાળ સ્નાત્ર ભણાવીને બોલવી. તપ પૂર્ણ થયે ઉદ્યાપને વરઘોડો તથા પૂજા સ્થ (જD પ્રભાવનાદિક કરવું. નંદિસૂત્ર તથા ભગવતીસૂત્રની સોનામહોરે પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે છે તથા બીજા આગમોની પૈસાથી તથા વાસક્ષેપથી પૂજા કરવી. તપ પૂર્ણ થયે પીસ્તાલીશ પીસ્તાલીશ વસ્તુઓ તો શ્ન જ્ઞાન પાસે ઢોકવી. ગુરૂપૂજન કરવું. પીસ્તાલીશ આગમની મોટી પૂજા ભણાવવી. શેષ વિધિ ગુરૂ પાસેથી એ જાણવો.

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134