Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 119
________________ દિશ પયસાના દુહા , (૨૪) પન્ના વરતે છે ઘણા, પણ દશ મુખ્ય ગણાય, ચઉશરણપયશાને નમું, પાતક દૂર પલાય. (૨૫) આઉરપચ્ચકખાણ સૂત્રમાં, વિવિધ મરણ વિચાર, પચ્ચખાણ ધર્મ આરાધતાં, પામે ભવજલ પાર. (૨૬) જિનઆણા આધતાં, તપ જ૫ કિરિયા જેહ, ભાપરિણામાં કહ્યું, શિવપદ લહે તેહ. સંથારે કરે સાધના, પંડિત મરણને કાજ, સંથારગ પયત્રે સુણો, અર્ણિકા આદિ મુનિરાજ. (૨૮) તંદુવેયાલીય શાસ્ત્રમાં, ગભદિક અધિકાર, સુણી ધર્મ આરાધજો, તરવા આ સંસાર. (૨૯) રાધાવેધસમ સાધજો, વિનયાદિક ગુણભંડાર, ચંદાવિજઝય પય સુણો, ધન્ય મુનિકથા સાર.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134