Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 118
________________ (૧૭) સુ૨૫ન્નતિ શાસ્ત્રમાં, રવિ શિશનો છે. વિચાર, સોહમગણધરે . વર્ણવ્યો, ખગોળ શાસ્ત્ર વિસ્તાર. (૧૮) ચંદપતિ ઉપાંગમાં, ચંદ્રાદિકનો સંચાર, ગુરુગમથી તે જાણીએ, અનુયોગ ગણિત ઉદાર. (૧૯) કપ્પવંડસિયા સૂત્રમાં, શ્રેણિક પૌત્ર અધિકાર, દશ અધ્યયન છે ભલાં, સુણિયે ભાવે ઉદાર. (૨૦) નિરયાવલિયા ઉપાંગમાં, નરકાદિક અધિકાર, સુણી ચેતો ભવિજના, પાપ ન કરીએ લગાર. (૨૧) પુચૂલિઆ ગ્રંથમાં, સિરિ આદિ દશઅધિકાર, તે આગમ સેવોસ્તવો, કરવા ભવ નિસ્તાર. (૨૨) વૃષ્ણિક વંશજ બારની, ચરમોપાંગને ભાવીએ, કહી કથા સવિસ્તાર, વહિદશા મનોહાર. (૨૩) સાધ્વી સુભદ્રનો રૂડો, સંદર્ભ સુણજો હેત, તે આગમ પુલ્ફિઆ નમો, કરવા મુક્તિ સંકેત. 0000000000000

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134