Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 23
________________ પછી જ, આપવાની ક્ષમતા ધરાવે છે !! જ્યારે ગુરુગૌતમસ્વામી તો ભૌતિક અને આત્મિક તમામ શ્રેષ્ઠતાઓ વગર માંગે અર્પવાની ક્ષમતા ધરાવે છે !! હવે નથી લાગતું કે ગરુગૌતમસ્વામીનું કામ પેલી ત્રણેય શક્તિથી શ્રેષ્ઠ છે !! આથી જ કવિજનોએ એમની આ રીતે સ્તુતિ કરી છે કે :- ‘ - વિનમfar - FTધેનું સન્માન સમાનમાનશક્તિ....'' ગુરુ ગૌતમસ્વામીની ભોતિક અને આત્મિક ઉપલબ્ધિઓ કરાવવાની ક્ષમતા અંગે એકએક ઝલક આપણાનહાળો: એકદા ગુરુ ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરદેવના મુખેથી સાંભળ્યું કે જે વ્યક્તિ સ્વશક્તિથી અષ્ટાપદમહાતીર્થની યાત્રા કરે તે વ્યક્તિ તે જ ભવમાં મુક્તિ પામે. એમના અંતરમાં અષ્ટાપદયાત્રાના મનોરથ મહોય અન એ અષ્ટાપદાગરી સમાપ પધાર્યા. લબ્ધિના તો તેઓ નિધાન હતા જ. એથી બાળક જેમ ર૪ ગ્રહીને ઉપર ચઢે તેમ તેમ સૂયાકરણ અષ્ટાપદગિરીના શિખર સુધી પહોંચી ગયા. ના, આ સૂર્યકિરણ પકડવાની ઘટના મનઘડંત ચમકાજ પણ 'સોલાર કૂકર' દ્વારા સૂર્યકિરણો પકડવાની વાતને સત્ય પૂરવાર કરે છે. 1 ત્યાં રહેલા જિનાબબાના જગ ચિતામાણ સૂત્રથી તેઓએ સ્તુતિ કરી. યાત્રા કરીને તેઓ પુનઃ અષ્ટાપદગિરીની તળેટીએ પધાર્યા ત્યારે, ત્યાં રહીન સાથના કરતા ક્રીડિત્ર-દિન અને સેવાલ નામના તાપસો તથા તે પ્રત્યેકના ૫૦૦-૫૦૦ શિષ્યો ગુરુ ગૌતમને વિસ્મયથી થરી વળ્યા, તેઓ અષ્ટાપદગિરી પર આરોહણ કરવા કાજે ચિરકાલથી તપ-જપ અને કષ્ટમય ક્રિયા કર્યે જતા હતા, છતાં તેમનું સ્વમ સાકાર થતુ ન હતું. ગુરુ ગૌતમસ્વામી અત્યંત આસાનીથી અષ્ટાપદગિરીની યાત્રા કરી શક્યા એ નિહાળીને તે તમામ તાપસીના આંખમાં આશ્ચર્ય અને અહોભાવના અંજન અંજાયા હતા. ગુરુ ગૌતમસ્વામીએ એ ભાવિક અને ભદ્રિક તાપસોને પ્રતિબદ્ધ કર્યા. તમામ તાપસો ગૌતમસ્વામાન ગુરુપદસ્થાપાને દાક્ષત થયાં, ચિરકાલના તપસ્વી નવદીક્ષિત શ્રમણોને પારણા કરાવવા કાજે તેઓ એક પાત્રમાં કારનું ભોજન વહોરી લાવ્યા. . მე და ლელო უფლ80 დევდნენ,

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134