Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 115
________________ = " પરિશિષ્ટો " " ? ( પીસ્તાલીશ આગમના દુહાઓ | મંગલાચરણ નમીએ શ્રી પ્રભુપાર્શ્વને મહિમા કલિએ વિખ્યાત; ભજીએ શ્રી ગુરૂરાયને, સમરી પદ્મા માત. ૧ વિદ્યમાન આગમ તણા દુહા રચું સુખકાર; ગામે સ્તવનો ભાવથી, તરવા ઊઠી, સવાર. ૨ આ અિગિયાર આંગના દુહાઓ ) , (૧) શ્રી મહાવીરના મુખશી પ્રગટ્યો વચન પ્રવાહ, આચારાંગે સ્થિત થયો, ચીંધે મુક્તિનો રાહ. * સ્વ-પર સમય વિવાદથી, બીજું અંગ સોહાય, તે સૂયગડાંગને નમું, સમકિત નિર્મલ થાય. (૩) ત્રિવિધિ અવંચક યોગથી, પૂજો ઠાણાંગ અંગ, વિવિધ સંદર્ભોથી શોભતું, સુણતાં આવે રંગ.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134