Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 5
________________ 4 આગમાનું પ્રકાશન જળવાઈ રહી છે; જેના સેક્રેટરી હવારન હતા Jainism not Atheism' માં વારને જૈતેની ઇશ્વર વિશેની વિચારણા અને ષડ્ દ્રબ્યાની ભાવનાની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં દિગ ંબર સંધના વિદ્વાન અને નામાંકિત બૅરિસ્ટર શ્રી ચંપતરાય જૈનનું ‘A peep behind the veil of Karma' પ્રવયન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બૅરિસ્ટર ચપતરાય જૈતે લખેલુ ‘The Key of Knowledge'' નામનું પુસ્તક એ જમાનામાં ઘણું વખણાયું હતું. આ પુસ્તકનાં ચૌદ પ્રકરણોમાં જુદા જુદા ધર્માંત લક્ષમાં રાખીને ઈશ્વર, યેગ, કા કાયદા જેવા વિષયો પર આધ્યાત્મિક નિરૂપણ લેખકે કર્યું છે. જૈન ધર્માંની સપ્તભ`ગીના સિદ્ધાંત પર એમનુ... વિશેષ લક્ષ છે. ઈ. સ. ૧૯૦૪ માં શ્રી વિજયધર્મોંસૂરિજી કાશીમાં આવ્યા. એમણે યુરોપના અનેક વિદ્વાનેા સાથે જૈન સાહિત્યના સંશોધન અને સંપાદન અંગે બહેળે પત્રવ્યવહાર કર્યાં. જૈન વિદ્યાના અધ્યયન સ ંશાધના પ્રવાહ યુરોપમાંથી અમેરિકા અને છેલ્લાં કેટલાંક વર્ષોંથી જાપાનમાં પણ વઘો છે. જાપાનના ઝુકે આહિરાએ ‘તત્ત્વાર્થ સૂત્ર' પર તાજેતરમાં સંશાધન કર્યું. પેરિસમાં જૈન કોસ્મોલોજી વિશે ઊંડો અભ્યાસ કરનાર ડૉ. કાલેરી કાયાએ જૈન વ્યવહારભાષ્ય પર મહાનિબંધ લખ્યો. પૅરિસમાં વસતા ડો. નલિની બલબીરે દાનાષ્ટક કથાનુ સંશોધન કર્યું. અત્યારે જનીમાં જૈન વિદ્યા જે અભ્યાસ થઈ રહ્યો છે એમાં કલાઉસ બ્રુન અને ચદ્રભાલ ત્રિપાઠીનું પ્રદાન મહત્ત્વનું ગણાય. કલકત્તાના રાય ધનપતસિ હુ બહાદુરે જૈન આગમો છપાવવાની શરૂઆત કરી. ૪૫ આગમે છપાવીને પ્રગટ કરવાતા એમતે ઉદ્યમ (સં. ૧૯૩૩થી સ. ૧૯૪૭ સુધીમાં) તૈધપાત્ર ગણાય. તેઓએ અનેક આગમા પ્રકાશિત કર્યા. સુરતની આગમે!દય સમિતિ દ્વારા આગમેËારક શ્રી સાગરાન દરિએ એકલે હાથે ઘણા મેાટા પાયા પર આગમપચાંગીના સંશોધન મુદ્રણનુ કાર્ય કર્યું.... આવું વિરાટ કામ એ પછી એકલે હાથે ખીજા કોઈએ કર્યું" નથી. ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનં સભ અને યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ જૈન સાહિત્યના મહત્ત્વના ગ્રંથ પ્રકાશિત 5. The Key of Knowledge' by Champat Rai Jain, Pub: Kumar Devendra Prasad Jain, The Central Jaina Publishing House, Arrah, India, 1915. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18