Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai
View full book text
________________
૦ કુમારપાળ દેસાઈ
[ જૈન ધર્મ વિષયક પ્રવૃત્તિ ]
સાહિત્ય
આનંદઘન : એક અધ્યયન જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક બાળકોના બુદ્ધિસાગરસૂરિ ઝાકળ ભીનાં મોતી અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ શંખેશ્વર મહાતીર્થ [ સંપાદન)
લેખમાળા
૦ પર્યુષણ પર્વ સમયે “ગુજરાત સમાચાર'માં નિયમિત લેખમાળા
[૧૯૭૦ થી ]
પ્રવચન
૧૯૭૩ માં નવી દિલ્હીમાં જાયેલી “ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઍન જૈનોલોજી માં ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે “મહાવીરની અહિંસા' વિશે પ્રવચન પર્યુષણ વ્યાખ્યાનમાળા મુંબઈ અને અમદાવાદમાં પ્રવચનો – યુવાન અને ધર્મ”, “મનની શેધ', “મૌનની વાણી', “મૃત્યુની મીઠાશ", અહમની ઓળખ', 'દુઃખની શોધ.” સર્વધર્મ પરિષદમાં તેમજ અન્યત્ર જૈન ધર્મ વિષયક પ્રવચનો.
પારિતોષિક
આનંદઘન : એક અધ્યયન' માટે રાજસ્થાનની લેક સંસ્કૃતિ-ધ સંસ્થાન દ્વારા ભારતની બધી ભાષાઓમાં મહત્ત્વપૂર્ણ ભક્તિપરક કૃતિ તરીકે શ્રી હનુમાનપ્રસાદ દ્દિાર સુવર્ણચંદ્રક. બાળકોના બુદ્ધિસાગરસૂરિજી માટે શ્રીમદ્ બુદ્ધિસાગર સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી સુવર્ણચંદ્રક. ૧૯૭૬ માં ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરનારા પાંચ વિદ્વાનોમાં એક તરીકે ચંદ્રક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18