Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 12
________________ તીદ્વાર 11 પંજાબમાં કાંગડા અને મદ્રાસથી પંદર કિલેમીટર દૂર પોલાલ ગામમાં પુંડલતી ( કેસરવાડી )ની રચના થયેલી છે. રાષ્ટ્રીય સ્તરે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહાત્સવની ઉજવણી થઈ. ગામટેશ્વરની બાહુબલિની મૂર્તિને એક હજાર વર્ષ થયાં તેને ભવ્ય મહેાત્સવ થયો. દક્ષિણના ધર્મસ્થળ અને ઉત્તરપ્રદેશના ફિરાઝાબાદમાં અનુક્રમે આશરે ૪૨ ફૂટ અને ૩૯ ફૂટ ઊંચી બાહુબલિની મૂર્તિ સ્થાપવામાં આવી. ખેરીવલીના નેશનલ પાર્ક પાસે પેતનપુરના આશ્રમમાં ઋષભદેવ, ભરતદેવ અને બાહુબલિની મેટી નવી મૂર્તિ પધરાવવામાં આવી છે. સધર્માંની વિલક્ષણ ભાવના પ્રખેાધતું ઘાટકાપરનુ સર્વાદયમંદિર કેમ ભૂલી શકાય ? અહી શ્રી પાર્શ્વનાથની એક સાથે ઘણી મૂર્તિઓ મળે છે. રાણકપુર, આણુ, તારંગ', જૂનાગઢ અને શત્રુ ંજયનાં તીર્થાંના નમૂનેદાર જીર્ણોદ્ધાર થયા. આમાં ધણા જીર્ણોદ્ધારમાં શ્રેષ્ઠીવર્યાં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની કલાદષ્ટિ પ્રતીત થાય છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ તીર્થાની વ્યવસ્થા અને તીર્થાદ્વારનું ઉત્તમ કાર્ય કર્યું. આ કાર્યોંમાં શ્રી ન`દાશંકર સામપુરા, અમૃતલાલ ત્રિવેદી, નંદલાલ અને ચંપાલાલજીએ મહત્ત્વનુ` યાગદાન કર્યું છે. આ સમય દરમિયાન પાલીતાણામાં આગમ મદિરાની સ્થાપના સારી પેઠે થઈ. સુરત, શંખેશ્વર, અમદાવાદ, વેરાવળ વગેરે સ્થળોએ પણ આગમ મંદિર સ્થપાયાં. શ્રી કાનજી સ્વામીએ પણ આગમ મ`દિરા બંધાવ્યાં; ગુજરાતમાં ૭૫ જેટલાં દેરાસરા સ્થપાયાં. આ સમયગાળામાં તીય અને પતિથિ નિમિત્તે જૈન સધામાં ઘણા વિવાદ અને વિખવાદ થયા, જે કમનસીબી હુજી પણ જોવા મળે છે. સ્થાનકવાસી શ્રમણ સ ંધનું સાદડી સ ંમેલન (સં. ૨૦૦૮ માં) મળ્યું હતું. આમાં તેરાપથની જેમ સંધના નાયક તરીકે એક જ આચાર્ય રાખવાનું નક્કી કર્યું. પ્રથમ આચા' તરીકે પંજાનમાં (લુધિયાનામાં બિરાજતા ) આચાર્ય આત્મારામજીની વરણી કરી. ત્યારે એમની પછી આચાર્ય આન દઋષિજી છે, પણ આ ગાઠવણમાં સ્થાનકવાસી સંધના બધા સોંપ્રદાયાના સાથ ન મળ્યા. એટલે એમાં ધારણા મુજબ સફળતા ન મળી. ઈ. સ. ૧૯૩૪માં શ્વેતામ્બર સંધનું મુનિ સમેલન અમદાવાદમાં મળ્યું હતું. એમાં સાતસા સાધુએ એકત્રિત થયા હતા અને એમણે પટ્ટક બહાર પાડયો હતા. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રયાસથી ઈ. સ. ૧૯૬૩માં અમદાવાદમાં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણાપાસક સ ંમેલન યેાજાયું. સ ંધની આચારશુદ્ધિ અને તેમાં પેઠેલી શિચિલતા દૂર કરવા માટે એનુ` આયેાજન થયું હતું, પરંતુ તેને હેતુ સફળ થયા ન હતા. આચાર્ય તુલસીએ લાડનૂમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18