Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિરચિત; ગહુંલી સંગ્રહ. મીજો ભાગ. ( ૧ ) શ્રીમદ્ રવિસાગરજી મહારાજની ગહેલી. વિ તમે વારે સૂરીધર ગરાય, એ રાગ વિજન ગાઓ રે, વિસાગર ગુરૂરાયા, રવિપેરે મહિમા રે નિશદ્ઘિન પ્રમા પાયા. સૉંગર પેઠે ગુણગણુ દરિયા, મુનિગણમાં કેશરિયા, ચંદ્રપરે શીતલતા વરિયા, ભવ્યલાક ઉદ્ભરિયા, ગોતમ ગુરૂપેઠે ગુણવતા, સમતાવંત ભદંતા; આઠેય વચની ઉપશમવતા, મેરૂપેઠે મહુતા. અનુભવજ્ઞાની નિરભિમાની, મમતા રહી ન કશ્યાની; અમૃત સરખી મીઠીવાણી, જ્ઞાન અભય ગુણદાની. સવ' કામમાં જે વખણાયા, અતિશયવત સહાયા: બુદ્ધિસાગર સદ્ગુરૂ વજ્જુ, પહેલાં દન પાયા. For Private And Personal Use Only વિજન, ૧ વિજન. વિજન. 3 ૨ ભવિજન, ૪

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 136