________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિરચિત;
ગહુંલી સંગ્રહ.
મીજો ભાગ.
( ૧ )
શ્રીમદ્ રવિસાગરજી મહારાજની ગહેલી. વિ તમે વારે સૂરીધર ગરાય, એ રાગ વિજન ગાઓ રે, વિસાગર ગુરૂરાયા, રવિપેરે મહિમા રે નિશદ્ઘિન પ્રમા પાયા.
સૉંગર પેઠે ગુણગણુ દરિયા, મુનિગણમાં કેશરિયા, ચંદ્રપરે શીતલતા વરિયા, ભવ્યલાક ઉદ્ભરિયા,
ગોતમ ગુરૂપેઠે ગુણવતા, સમતાવંત ભદંતા; આઠેય વચની ઉપશમવતા, મેરૂપેઠે મહુતા. અનુભવજ્ઞાની નિરભિમાની, મમતા રહી ન કશ્યાની; અમૃત સરખી મીઠીવાણી, જ્ઞાન અભય ગુણદાની.
સવ' કામમાં જે વખણાયા, અતિશયવત સહાયા: બુદ્ધિસાગર સદ્ગુરૂ વજ્જુ, પહેલાં દન પાયા.
For Private And Personal Use Only
વિજન,
૧
વિજન.
વિજન. 3
૨
ભવિજન, ૪