________________
અને ચા પહલાં માગ
જી બાજુ સમતાના પ્રભાવે હજુ છ દિવસ અયુષ્યના બાકી છે ત્યાં કુદરતે તાવ, ઝાડા બધું શાંત થઈ ગયું. પોતાના મનથી દવા ઔષધ ઉપચારને ત્યાગ કર્યો ને પિતાના પરિચિત શિષ્યાદિને કહી દીધું કે મને દવા વગેરે આપવાં નહિ.
ભકતવર્ગ સાધુ-શ્રાવકાદિ ઔષધાદિ માટે આગ્રહ કરતા, ત્યારે બે હાથ જોડી એમ કહેતા કે મારે પચ્ચખાણ છે મેં સાગારી અણસણ કરેલ છે. દરેક ને ખમાવતા, પિતાના શિષ્ય વગેરે પરિવાર જે ત્યાં હાજર હતા તેને તથા બહારગામ હતા તેમનાં પણ બબે ત્રણત્રણ વાર નામ લેવાપૂર્વક ખમાવવું, ભવિષ્યમાં સમુદાયના રક્ષણ માટે સોનેરી સૂચનાઓ-શિખામણ દેવી ને પુસ્તક વગેરેની વ્યવસ્થાપૂર્વક સેંપણી કરવી, શ્રાવકને પણ કેટલીક બાબતે સ્પષ્ટ, કેટલીક વ્યંગમાં પણ કહી દેવી વગેરે કહેવા યોગ્ય અને કરવા ચગ્ય બધી વ્યવસ્થા પિતાને પરલોકમાં પ્રયાણ કરવા અગાઉ પિતે જાતેજ કરી દીધી હતી.
પિતાના અવસાન પામ્યા પહેલાં માગશર સુદી ૩ ના દિવસે દવા વાપરવા બાબત શિષ્ય તેમજ અગ્રગણ્ય ભક્ત શ્રાવક શેઠે બહુ આગ્રહ કર્યો ત્યારે છેવટે તેઓશ્રી મુખે બેલ્યા કે – સૂવા ટુવા શું કરો છો? ચારે બીગ છે ને, થર્ટી વંદ્વ હિવસે પણ સ્ત્રી છે પછી શું છે ! શિષ્યવગર આ વાકયને ગૂઢાર્થ ન સમજવાથી ફરી પુછતાં મૌન રહ્યા. વળી બારમે દિવસે પણ બેલેલા કે હવે સ્થિતિ છેઠી છે. આમ વારંવાર પિતાના મૃત્યુ અવસરને જાણી લીધેલ હેવાથી સૂચના આપતા હતા. પરંતુ ભક્તિઘેલે ભકતવર્ગ એ તાત્પર્યને સમજી શકો નહિ, ને દવા આદિ ઉપચાર માટે મથ્યા કરતે, એટલે ગુરૂજી કે ઇવાર કહે કે મારે ખપ નથી, કેઈવાર કહે કે મારું મન હશે ત્યારે લઈશ અને કઈવાર કહે કે મારે ત્યાગ છે. કઈ કઈવાર ફકત પાણી લેતા ને છેવટના દિવસમાં તે પાણીને પણ ત્યાગ કરી દીધેલ. જે આવે તેને હાથ જોડી ખમાવે અને આ રીતે જિનેશ્વર દેવેની આજ્ઞા મુજબ પિતાની અંતિમ આરાધના વિધિપૂર્વક પિતાની જાતે જ કરી રહ્યા હતા. બીજી બાજુ ચતુવિધ સંઘ આ ઉપકારી ગુરૂની ભકિતમાં પિતાને હિ આપતું હતું, ને બધા વચ્ચે યાત્રા, ઉપવાસ, આયંબિલ, નવી, એકાસણાં, સામાયિક, જીવદયા, જીર્ણોદ્ધાર
ર દવા
બાબત શિવ પોતે જાતે ગમ પણ કરી
છતાં ન
Jain Education International
For Private Personel Use Only
www.jainelibrary.org