________________
પરિવાર તથા સ્વાવલંબીપણું—
વ્યાખ્યાનકાવિદ જનમનરંજક ઉપદેશક કવિશેખર પ્રસિદ્ધ વિદ્વાન મુનિપ્રવર શ્રીમણિવિજયજી (શહેારવાળા ) તથા સન્મા પ્રચારક જ્ઞાનક્રિયા–તપસ્યા પ્રેમી મુનિરાજ શ્રીમ'ગલવિજયજી, મુનિશ્રીપદ્મવિજયજી વગેરે શિષ્ય પ્રશિષ્યા હાલમાં આર્યભૂમિને પાવન કરતાં વિદ્યમાન વિચરી રહ્યા છે, સાધ્વી શ્રીઆણુદશ્રીજી, મણિશ્રીજી (લુણાવાડાવાળા ) વગેરે મહેાળા પિરવાર તે પેાતાની પાછળ ભવ્યવાના હિતની ખાતર મૂકી ગયાં છે, તેઓશ્રી એવા તેા સ્વાવલ'ખી હતા કે પેાતાના શિષ્ય ઉપર પણ મમત્વ ભાવ લવલેશ ન હતા, પેાતાનાથી દીક્ષાએ લઘુ પરંતુ પદસ્થ તરીકે વૃદ્ધ ગુરૂભાઇ શ્રીવિજયકમલસૂરીશ્વરજીને સ્વપરિવારની ચિંતા સાંપી દીધી હતી એટલે પાતે તે તરફથી ચિંતાથી પણ મુક્ત હતા. દા. ત. મુનિમહારાજ શ્રીમગલવિજયજીને વ્યાકરણાદિના અભ્યાસ કરવા લેખકના ઉદ્ધારક ગુરૂદેવ શ્રીમદ્ભૂવિજયમાહનસૂરીશ્વરજીને અમુક સમયની સોંપણી કરી હતી. તાત્ક એજ કે પરિવાર આત્મવતી હાવા છતાં પાતે તેમાં મમત્વભાવને અવકાશ આપતા ન હતા. તત્ત્વથી આ મહાપુરૂષ કેવલ સ્વાવલંબી જ હતા, શિષ્યા પેાતાની જાતે સમય સમજી ગુરૂનાં વસ્ત્રાદિની પડિલેહણા આદિની ક્રિયા કરવા પહેાંચી જાય તે વાત ખની શતી. પણ પાતે તેની રાહ જોઇ બેસી રહે અથવા ન આવવાથી પેાતાને શિષ્ય તરફ દુઃખ ઉપજે અગર ઉપાલંભ આવે એવું કદાપિ બનવા પામતું નહિ, ઘણીવાર ઈંગિતભાવથી અનુમાન કરી શકાતુ કે તેઓશ્રી એમ જણાવતા હાય કે જો મારા ખળ ઉપર ચારિત્ર લીધું છે પણ શિષ્યાદિના બળ ઉપર નથી લીધુ. આવા નિસ્પૃહ સ્વાવલ બીતાદિ ગુણાથી શિષ્યાદિ પરિવાર તેશ્રીના ઉપર સવિશેષ પૂજ્ય બુદ્ધિ, અને એકાંત ભક્તિ કરવા તત્પર રહેતા. તેઓશ્રીના આવા ઉચ્ચતમ ગુણેનું કેટલુ વધુન રીએ. ઉપકાર-
તેઓશ્રી દીક્ષાગ્રહણ કરી ત્યારથી પેાતાની છેલ્લી ૮૦ વર્ષોંની વયે પહોંચતાં સુધી અમદાવાદ, ખેડા, લુણાવાડા, એરૂ, શિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org