Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 7
________________ ભડાર, વાંચન કરતી વખતે પણ ખૂબ સુંદર ભાવ આવતા.. અને મનમાં વિચાર આવતો કે આ ગ્રંથના જો શ્રાવકે અને સાધુભગવતો ઊંડાણથી વાંચન કરે તા પ્રેકટીકલ રૂપે ધર્મના ખ્યાલ આવી જાય. અને મૈત્રીભાવ રૂપ જે મૂળ છે. તે સમજાઈ જાય. . ત્યાર પછીનું ચાતુમાસ કચ્છ માંડવી થયુ. અને ત્યાં સુશ્રાવક પ્રેમજીભાઈ આવ્યા અને કહ્યું. કે આ ધર્મબિંદુનુ ભાષાંતર મણિલાલભાઈ દોશીએ કર્યુ છે હવે અપ્રાપ્ય છે. તે આપ વ્યવસ્થિત કરીને જો સપાદન કરે। તો મારી. ભાવના છે કે એના પ્રકાશનના હું. લાભ લઉં. કુદરતી પૂજ્ય પરમ ગુરુદેવની ભાવના અને મારી પણ ભાવના એમાં સહકાર મળ્યા. પણ મારી તબિયત નરમ ગરમ રહે એટલે હિંમત આછી પણ મારા નાના. ગુરુભાઈ મુનિ હેમપ્રભવિજયજીએ હિંમત આપી કે હું પૂરા સાથ આપીશ. અને એ રીતે આખા ગ્રંથ વ્યવસ્થિત જોવાઈ જશે એટલે હા પાડી અને ધીરે ધીરે આખા ગ્રંથ જોવાઈ ગયા વાંચતા વાંચતા ખૂબ જ આનંદ આવેલા. આ ગ્રન્થના અધ્યયન દ્વાશ સૌ ગૃહસ્થા-ગૃહસ્થ ધમને અને સાધુ-સાધ્વી ભગવતા-સાધુ ધર્મને સમજીપામીને આત્મકલ્યાણ કરે એ જ અભ્યર્થાંના. ૫. શ્રીવસેનવિજયજી ગણુિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 526