Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય : પરમ પૂજય પરમ કૃપાળુ અનેકોનાં જીવનમાં સમ્યક્ત્વરૂપી જનું વપન કરનારા મહાપુરુષ આચાય દેવ શ્રીમદૃવિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “ધમ બિંદુ'' ગ્રન્થની રચના કરી છે. તેમાં પૂજ્યશ્રીએ એક આત્માના વિકાસક્રમ કવા હાય અને એ વિકાસ માટેના પગથિયાં કેવી રીતે ચડવા ખૂબ જ અનુભવથી જાણીને સૌજનહિત માટે ગ્રંથસ્થ કર્યા છે. પરમ પૂજ્ય પરમેાપકારી પરમ ગુરુદેવ પન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજા ઘણી તખત વાંચન કરાવતા કહેતા કે ખરેખર વર્તમાન કાળનાં જીવેાને માટે ગજબ કાટીના ઉપકાર કરીને આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. તેમાં ધબિંદુ એટલે શ્રાવકસાધુજીવનની જનરલ ચાવી રૂપ ગ્રંથ હકીકતમાં તેા ધબિંદુ તે પાયાના ધર્માંના સાગર છે. ટૂંકા સૂત્ર પણ હાઈથી ભરેલા છે તેને વિસ્તાર, ભાવનાના જાણકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મહારા#ની ટીકા હાઈને સમજવામાં સહાય કરે છે. સં. ૨૦૪૪નાં રાધનપુરના ચાતુમાસમાં ધ બિંદુ ગ્રંથ વાંચનમાં હતું. એક એક સૂત્ર જાણે અમૃતરસને

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 526