Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રસ્તાવના
सवृत्तिके २५ पोष्यपोषक:
भर्तव्यभरणम् ३४ । यथोचितं विनियोगः ३५ । तत्प्रयोजनेषु बद्धलक्ष्यता ३६/अपायपरिरक्षोद्योगः ३७ । गर्दो धर्मबिन्दौ
ज्ञान-स्वगौरवरक्षे ३८ २६ दीर्घदर्शी
अनुबन्धे प्रयत्न: ५३। २७ विशेषज्ञः
कालोचितापेक्षा ५४। २८ कृतज्ञः
गुणपक्षपातिता ५७(?)। २९ लोकवल्लभः
यथोचितं लोकयात्रा ४६ । हीनेषु हीनक्रम: ४७ । अतिसगवर्जनम् ४८ । ३० सलजः
गुणपक्षपातिता ५७(?)। ३१ सदय:
प्रधानसाधुपरिग्रहः १८(?)। ३२ सौम्यः
अनुद्वेजनीया प्रवृत्तिः ३३ । ३३ परोपकृतिकर्मठः
गुणपक्षपातिता ५७(?)। ३४ अन्तरङ्गारिषड्वर्गपरिहारपरायणः । अरिषड्वर्गत्यागेन अविरुद्धार्थप्रतिपत्त्या इन्द्रियजय: १५ । ३५ वशीकृतेन्द्रियग्रामः
આ.ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજે તેમના ગ્રંથોમાં શાસ્ત્રીય પદાર્થો ઉપર ડગલે ને પગલે જે ચિંતન રજુ કર્યું છે તે અદભુત છે. પ્રથમ અધ્યાયમાં ગૃહસ્થના સામાન્ય ધર્મ ઉપરના અદ્ભુત નિરૂપણને કારણે આ ધર્મબિન્દુ ખાસ વ્યાખ્યાન ઉપયોગી ગ્રંથ બન્યો છે. પરંતુ તે પછીના અધ્યાયો પણ વિવિધ રીતે અત્યંત રસપ્રદ છે. બીજા અધ્યાયમાં ધર્મની દેશના કોને અને કેવી રીતે આપવી જોઇએ એનું વર્ણન પણ અદ્ભુત છે. આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજ મહાનું માનસશાસ્ત્રી હોય એવું દેખાઇ આવે છે. તે પછીના અધ્યાયોમાં શ્રાવકધર્મનું વર્ણન, યતિ(સાધુ) કોને કહેવાય, યતિધર્મને અધિકારી કોણ વગેરે વગેરે વર્ણન ઘણું જ આકર્ષક, ગંભીરતાથી મનનીય તથા વિચારપ્રેરક છે.
ઉંડાણથી વિચારવામાં આવે તો આમાં અનેક અનેક અદ્ભુત વિચારો જોવા મળશે. પ્રત્યેક ગૃહસ્થ તથા સાધુ-સાધ્વીઓએ અત્યંત મનન કરવા લાયક તથા જીવનમાં ઉતારવા જેવો આ ગ્રંથ છે.
દીક્ષા લેનારમાં કેવા ગુણો હોવા જોઈએ, દીક્ષા આપનાર ગુરૂમાં પણ કેવા ગુણ હોવા જોઇએ તથા દીક્ષા આપવાની વિધિ વગેરે વગેરે ચોથા અધ્યાયમાં
કરેલું વર્ણન ખૂબ જ ગંભીરતાથી લક્ષમાં લેવા જેવું છે. Jan Education International
For Private Personal use only
www.jainelibrary.org