________________
2&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
શુભેચ્છા પાઠવે છે. ઇલોડગઢ બનશે વૈશ્વિક યાત્રાધામ
www.shivalay.org | સર્વ પ્રકારનાં દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોનાં ધામનું જેણે સર્જન કરીને બધા જ દેવતાઓના પ્રિય બનેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી જ્યાં સાક્ષાત્ બિરાજે છે, તે ઇલોરાગઢ વિશ્વકર્મા પરિવાર માટે પવિત્ર યાત્રાધામ તો બની જ ચૂક્યું છે, પરંતુ દેશના મોટામાં મોટા શ્રી વિશ્વકર્મા મંદિરના પરિસરમાં જ દેશ-વિદેશમાં કોઈ જ જગ્યાએ નથી તેવું ૧૦૮ ફૂટ ઊંચાઈનું શિવલિંગ આકારનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. બાર જ્યોતિલિંગ અને બીજા સર્વ ભગવાન સાથેનું આ ભવ્ય મંદિર બનતાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું આ યાત્રાધામ વૈશ્વિક બનશે એટલું જ નહીં પરંતુ દેશ-વિદેશમાં શ્રી વિશ્વકર્મા પરિવારના લોકો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
ભારત વર્ષોના ઇતિહાસનું સૌથી જૂનું પૌરાણિક ઇલોડગઢ તરીકે ઓળખાય છે. તે ઇલોડગઢમાં આવેલ ૩૬ જેટલી ગુફાઓ પૈકી ૧૦ નંબરની ગુફામાં ભગવાન શ્રી વિશ્વકર્માની વિરાટ મૂર્તિ છે. તે જો પાષાણને હાથથી વગાડવામાં આવે તો મધુરધ્વનિ આજે પણ તેમની હાજરીમાં સાક્ષી પૂરે છે. ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો જ્યાં વાસ છે તે વિસ્તારમાં ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરના નિર્માણ પાછળ મહેન્દ્રભાઈની નિષ્ઠા છે. શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિર માટે મહેન્દ્રભાઈ મિસ્ત્રીએ પોતાનું સર્વસ્વ આ યાત્રાધામ માટે અર્પણ કરી દીધું છે.
ജ8888888888888888888888888888
2. SEA&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
+
]
&&&&&&&H&&&&&&&&&&&
88
વૈશ્વિક યાત્રાધામના નિમણમાં આર્થિક સહયોગ આપવા અપીલ વૈશ્વિક યાત્રાધામ બની રહેનારા આ તીર્થધામમાં શિવમંદિરનો ખર્ચ એક કરોડ અંદાજવામાં આવ્યો છે. મંદિર બાંધકામ છે માટે રૂા. ૫,૦૦૦/- કે તેથી વધુ દાન આપનારનું નામ તકતીમાં મંદિરના દ્વાર પાસે લખવામાં આવશે. શ્રી વિશ્વકર્મા તીર્થધામ
ચેરીટેબલ ટ્રસ્ટના નામે આ આર્થિક યોગદાન આપી શકાય છે. સર્વે નં. ૬૬૭ કન્નડ રોડ (વેરૂલ), તા. ખુલતાબાદ, જિલ્લો ઔરંગાબાદ, મહારાષ્ટ્ર-૪૩૧ ૦૦૫ ફોન : (૦૨૪૩૭) ૨૪૪૩૮૧
સંપર્ક : મહેન્દ્રબાપુ (ટ્રસ્ટી) છે. 8 0@g&@%9%80%8છીછડો છછછછછ%8%ચ્છdછ-
હા
Jain Education Intemational
www.jainelibrary.org
can memation
For Private & Personal Use Only