Book Title: Devadhidev Bhagwan Mahavir Author(s): Tattvanandvijay Publisher: Arhadvatsalya Prakashan View full book textPage 4
________________ મુખચિત્રપરિચય ચિત્ર: શ્રી પાટી જેન સંઘના સૌજન્યથી સૌથી ઉપર અશોક વૃક્ષ છે. તેને ત્રણ છત્ર લટકાવેલાં છે. ભગવંતના જમણા હાથે ઉપર ખૂણામાં દેવતાઓ વેણુ-વીણા વગેરેનાં દિવ્યધ્વનિઓસ કરી રહેલ છે. ભગવંતના ડાબા હાથે ઉપર આકાશમાં દેવતાઓ દુંદુભિ વગાડે છે. ભગવંતની બંને બાજુ ચામરેજ વીંઝાઈ રહેલ છે. ભગવંતના મસ્તકની પાછળ ભામંડલ છે. ઉપરથી પુષ્પવૃષ્ટિર થઈ રહેલ છે. નીચે પુષ્પો પડેલાં છે બે સિહ વડે વહન કરાતા સ્ફટિકમય સિંહાસનપ પર ભગવંત વિરાજમાન છે. (ચિત્રકાર – શ્રી ગોકુલદાસ કાપડિયા) ૧, ૨ વગેરે સંખ્યા પ્રાતિહાર્યોના ક્રમની સુચક છે IVPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 439