Book Title: Chhandolankaranirupanam
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ અલંકાર ૨૬-૨૮ છંદ ૧૧ - શબ્દથી નિર્દેશ કરાય તે વસ્તુ-પ્રતિવસ્તુ અહીં ‘સૌમ્ય' અને ‘મજુ' શબ્દો એકાર્થી છે. હંસી/મત્તા છંદ (મ,ભ,ન,ડ) (યતિ ૪-૬) દશાક્ષરીય ડ555|||||5 (१) प्राज्योदन्वत्कलिल इह या (૨) મેવાં પતિ પ્રરિય ચરણ । (३) स्वर्णात् सौम्यः सुरगिरिरिव शीलेर्मज्जुर्जगति भवति ।। (૧) મહાસાગર સમા ગંભીર એવા (૨) પ્રભુ જેવા ઉત્તમ એવા જેઓ સેવા પામતા હતા. (૩) તથા સુવર્ણથી સૌમ્ય એવા મેરુપર્વતની જેમ જગતમાં શીલથી સુંદર હતા... ܀ (૧) બિમ્બા-પ્રતિબિમ્બભાવ = જ્યાં બે અર્થનું પૃથક્ ઉપાદાન કરાય. અહીં કલિ અને વાદળના સાદૃશ્યથી સૂરિ પ્રેમ અને સૂર્યનું સાદૃશ્ય છે. 33 અલંકાર ૩૧ છંદ ૧૩ (૧) એકદેશવર્તિની = જ્યાં એક એક દેશ (અહીં જળ વગેરે) ની ઉપમાથી ઉપમેય (અહીં સૂરિ પ્રેમ) માં ઉપમાન (અહીં સરોવર) નું સાદૃશ્ય ઘટાવ્યું હોય. ઈન્દ્રવજ્રા છંદ (ત, ત, જ, 5, 5) (યતિ ૫-૬) એકાદશાક્ષરીય ડી ડી ડી ડ (૩) માખ્યાતમા નવનાક્તવારી, तापापहारी जनमोदकारी । श्रीप्रेमसूरिः सुरसेव्यपार्श्वः, पार्श्वस्थितानां प्रमदप्रदायी ।। અહીં શબ્દસામર્થ્યથી સૂરિ પ્રેમને પદ્મસરોવરની ઉપમા આપી છે. સામ્યરૂપી જળથી શોભતા નયનરુપી કમળના ધારક, તાપને દૂર કરનારા, લોકોને આનંદ કરનારા જેના પડખા દેવોને ય સેવનીય હતા એવા સુરિપ્રેમ પાસે રહેલાને પ્રમોદ પ્રદાન કરતા હતા. 34 | અલંકાર ૨૯, ૩૦ (૨) સમસ્તવિષયા = જ્યાં ઉપમાનના અનેક વિષયો હોય જેમ અહીં ભરતક્ષેત્રને મહાવિદેહની ઉપમા છે, તો ગુરુને સીમંધરસ્વામિની ઉપમા છે. ઉપેન્દ્રવજ્રા છંદ (જ, ત, જ, ડ, ડ) ISISSIISISS (૧) તો મુ ો મ સુચિમાતિ, घनाघने सूर्य इवाविकारी । (૨) વિવેચભૂમિરિમા પ્રાપ્તિ, गुरुस्तु सीमन्धरवत्तथाऽयम् ।। (૧) કાળા કળિકાળમાં ય તે ગુરુ એવા અવિકારી શોભે છે, જેમ વાદળોમાં સૂર્ય... (૨) ખરેખર, આ ભૂમિ મહાવિદેહની જેમ શોભે છે અને આ ગુરુ સીમન્ધરસ્વામિની જેમ... હોય.. ૩૪ અલંકાર ૩૨ છંદ ૧૪ માલોપમા :- જેમાં શૃંખલાબદ્ધ અનેક ઉપમાઓ - છંદ૧૨ ઉપજાતિ છંદ ઈન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજા બન્ને* (યતિ → ૫, ૬) એકાદશાક્ષરીય स कम्बुतीभेन्द्रति सिंहतीह, सरोजति व्योमति चाब्धितीह । महेन्द्रति प्रख्यचरित्रतोऽयं, श्रीप्रेमसुरिर्गतरागतीह ।। પ્રકૃષ્ટ ચરિત્રથી સૂરિ પ્રેમ અહીં શંખ (નિરંજન) ગજરાજ (શૂરવીર) સિહં (નિર્ભય) સરોજ (નિર્લેપ) આકાશ (નિરાવલંબન) સમુદ્ર (ગંભીર) મહેન્દ્ર (ઐશ્વર્યવાન) અને વીતરાગની જેમ આચરણ કરતા હતા. શ્લોકના ચાર પાદમાંથી અમુક ઈન્દ્રવજ્રા હોય, અને અમુક ઉપેન્દ્રવજ્રા હોય તે ઉપજાતિ છંદ. જેમ કે ગૌતમાષ્ટક. ૩૬

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28