________________ (13) અને પંડિતાઈના પ્રદર્શક તરીકે કહ્યાં છે. માટે તેવી ઘેલછા છોડીને સુગમતા અને મધુરતાનું લક્ષ્ય રાખવું જોઈએ. વિવિધ અનુપ્રાસો ઉપાદેય છે. પણ તે નિરર્થક, પ્રસ્તાવને અનનુરૂપ ન હોવા જોઈએ. માધુર્ય સિવાયના બે ગુણો છે. ઓજ અને પ્રસાદ. ઓજગુણ દીપ્તિનું કારણ છે. જે વીરરસ, બીભત્સરસ અને રૌદ્રસમાં ક્રમશઃ અતિશય હોય છે. એમાં વ્યંજકો - પ્રથમદ્વિતીય વર્ણો અને તૃતીય-ચતુર્થ વર્ગો સંયુક્ત હોય. શર્ષ, દીર્ઘ સમાસ, કઠોર રસના જેમકે - मूध्नामृद्वृत्तकृत्ताविरलगलगलद्रक्तसंसक्तधारा० (14) ત્રીજો ગુણ પ્રસાદ. તે ચિત્તના વિકાસનો હેતુ છે. તેના વ્યંજકો - વર્ણો અને સમાસોની એવી રચના જે સાંભળવા માત્રથી અર્થની પ્રતીતિ થઈ જાય. જેમકે - दातारो यदि कल्पशाखिभिरलम् [ગુણ | વ્યંજક વર્ણોનું નામ માધુર્ય |ઉપનાગરિકા વૃત્તિ કે વૈદર્ભી રીતિ ઓજ પરુષા વૃત્તિ કે ગૌડીયા રીતિ પ્રસાદ કોમલા વૃત્તિ કે પાંચાલી રીતિ (15) વક્તા વગેરેના ઔચિત્યથી ઉક્ત વર્ણોમાં વિપર્યાસ પણ થઈ શકે. જેમ કે મહાભારતને લગતા કાવ્યમાં ભીમ જેવું પાત્ર સામાન્ય વાત પણ ઉદ્ધતાઈથી કરે. માટે તેના વક્તવ્યમાં કઠોર વર્ણો જ ઉચિત બની જાય. (16) શૃંગારી શ્લોકોનો અભ્યાસ અને રચના સ્વ પરના મોહોદય અને સંસાર દુઃખનું કારણ છે. માટે તેને વર્જવું. અને જે તેને વર્જવા સમર્થ ન હોય તેણે આ વિષયથી જ દૂર રહેવું શ્રેયસ્કર છે. -- -- --(110 -- -- -- (17) અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે - એક જ ગાથા (શ્લોક)થી કવિનો પરિચય થઈ જાય છે. - વં ચ WII Tટૂ.૨૭૧T આ હકીકત સ્મરણીય છે. (18) મહાકવિના ત્રણ આધાર છે. (1) પ્રતિભા જન્માન્તરના કાવ્યશક્તિના સંસ્કારોથી ભાવિત બુદ્ધિ. (2) વ્યુત્પત્તિ - કોષ, વ્યાકરણાદિ અનેક શાસ્ત્રોનું જ્ઞાન. (3) અભ્યાસ - નિરંતર નવસર્જન, કાવ્યવાંચનાદિ. જી પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ. છ જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. (શ્રી જીરાવલા મહાતીર્થ ‘અથથી આજ તક) જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. છે પ્રેમમંદિરમ્ - કલ્યાણર્માદરપાદપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ. છે છંદોલંકારનરૂપણ-કવિ બનવાનો શોર્ટકટ-પોકેટ Sાયરી. 8) તqોર્પોનિષદ્ - શ્રીસદ્ધસેનંદવાકરસૂરિકૃત ષષ્ઠી દ્વાáશકા પર સંસ્કૃત-હિંદી ટીકા. વાદોપનષદ્ - શ્રીસદ્ધસેનદવાકરસૂરિકૃત અષ્ટમી દ્વાáશકાની વૃત્તિ - સાનુવાદ. છે શિક્ષોપનિષદ્ - શ્રીસદ્ધસેનદિવાકરસૂરિકૃત અષ્ટાદશી દ્વાáશકાની વૃત્તિ - સાનુવાદ. હું સ્તવોર્પોનિષદ્ - શ્રીસદ્ધસેનદવાકરસૂરિ તથા કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યકૃત સ્તુતિઓના રહસ્ય - સાનુવાદ. છે સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ (માત્ર સંયમી ભગવંતો માટે) છે ધર્મોપનિષદ્ - વેદ થી માંડીને બાઈબલ સુધીના કરોડો ધર્મશાસ્ત્રોના રહસ્ય.(જાહેર પ્રવચન આદિ માટે અતિ ઉપયોગી) શ્રી ભુવતભાતુસૂરિ - જન્મશતાબ્દી સર્જનયાત્રા... .. 2 2 elicious જ્ઞાનમૃ4 85 નનમ્.... તો - પરિવેષક C % પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ.હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય પં. કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય $ સિદ્ધાન્ત મહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. છ ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સા[વાહ. રજી સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. -- -- --111