________________
છે, તે મારું જ છે. ગુરુનું નથી અને અહીં જે સારાપણું છે. તે ગુરુનું જ છે, મારું નથી.
अल्पाख्यानकृतागाश्चास्म्यनल्पगुणशालिनः । तस्मै चोत्सूत्रभाषा चेन्मिथ्या मे दुष्कृतं भवेत् ।। शुध्यतां मे क्षतिश्चात्र, कृतकृपैः सुकोविदैः । सावृतेः सूक्ष्मबुद्धेर्या, मादृशस्तु कथैव का ? ।।
રે ! અનય ગુણથી શોભતા ગુરુવરના (ગુણોના) અભ્યાખ્યાનના દોષથી હું અપરાધી છું. તેના માટે અને જો કોઈ ઉસૂત્રભાષણ થયું હોય તો તેના માટે મિચ્છામિ દુક્મ.
કૃપા કરીને વિદ્વદ્વર્યો મારી ભૂલોનું શોધન કરે. જો છદ્મસ્થ એવા સૂક્ષ્મબુદ્ધિવાળાની ય ભૂલ થઈ શકે છે. તો મારી તો વાત જ ક્યા રહી ?
(વસન્તતિત્તા) __ हे सद्गुरो ! गुरुगुणाम्बुनिधे ! गुणास्ते,
वाचस्पतेरपि वचोऽतिगका विभान्ति । मोहो ममैष गुणरागविजृम्भितो वा, दुःशक्यकार्यकरणेऽस्मि यतः प्रवृत्तः ।।
ઓ સગુરુ ! ઓ ગુરુગુણોના સાગર ! વાચસ્પતિના વચનોને ય અગોચર એવા આપના ગુણો શોભી રહ્યા છે. ખરેખર આ ગુણાનુરાગથી થયેલ મારો મોહ જ છે કે અશક્ય કાર્ય કરવા પ્રવૃત્ત થયો છું. (અર્થાત મેં ઘણું ભાષણ કર્યું. પણ આપના ગુણોનું વર્ણન એ મારા ગજાની બહારની. વાત છે.)
(વસન્તતિર્તા) यावत् सुमेरुरचलोऽचलितो गुरोऽस्ति यावज्जगत्पतिमतो जगतीह भाति । कल्याणबोधिहृदि तेऽस्तु परा प्रतिष्ठा श्रीप्रेम ! नाऽपरमतः किमपि ब्रुवेऽहम् ।।
ગુરુદેવ ! જ્યાં સુધી સુમેરુપર્વત અચલિત છે. અને જ્યાં સુધી જગતમાં જિનધર્મ શોભે છે. ત્યાં સુધી કલ્યાણબોધિના દયમાં આપની પરમપ્રતિષ્ઠા હોજો.
ગુરુ પ્રેમ !
આથી વધુ હું કાંઈ જ કહેતો નથી. इति वैराग्यदेशनादक्षाचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरश्रीकल्याणबोधिविजयगणिगुणितं
छन्दोऽलङ्कारनिरूपणम्।
જે દોષનિરૂપણ છે જો અલંકારનો પ્રયોગ કરવામાં દોષ સેવવામાં આવે તો તે કાવ્યની શોભા વધારવાને બદલે ઘટાડે છે. માટે દોષનો પરિહાર કરવો જોઈએ. અલંકારો પ્રાયઃ ઉપમામૂલક હોવાથી અહીં ઉપમાદોષો બતાવાય છે. તેના પરથી અન્યત્ર પણ સમજી લેવું.
• ન્યૂનાવિકપણાથી થતાં દોષો • (૧) જાતિન્યૂનત્વ – ચટ્ટાન્તરિય યુખમાં સાદાં
પરમં તમ અહીં સાહસિક તરીકે ક્ષત્રિયની ઉપમા આપવી જરૂરી હતી, તેની બદલે
ચંડાળની આપી માટે જાતિન્યૂનત્વ દોષ છે. (૨) પ્રમાણન્યૂનત્વ - દ્વિત્તિ વ માનુરયં
રાંતિ | અહીં સૂર્યને અગ્નિના તણખાની
ઉપમા આપી હોવાથી પ્રમાણન્યૂનત્વનો દોષ છે. (૩) જાતિ અધિકત્વ » વેધા વ પદ્માસનસ્થ#વવિદ્યા
—
—
—૧૦૦
—
—
—