________________
ન્મઅલંકાર ૮૧-૮૩ – છંદ ૪૧ - - એવા ભયથી ઈન્દ્રાણીએ ઈન્દ્રને રોક્યા. તે પ્રેમસૂરીશ્વર જય પામો...
(આશય એ છે કે દિવ્ય-અભુત સુખોનો. સ્વામી ઈ પણ વૈરાગી થઈ જાય એવી શક્તિ સૂરિ પ્રેમના દર્શનાદિમાં હતી.).
સંદેહાલંકાર - જ્યાં સાદેશ્યના કારણે વિષય અને વિષયમાં સંદેહની પ્રતીતિ થાય ત્યાં
સંદેહાલંકાર. (i) શુદ્ધા – જ્યાં ઉપર કહેલ સ્થળે સંદેહ જ
-અલંકાર ૮૧-૮૩– – છંદ ૪૨ - સ્રગ્ધરા છંદ (મ, ર, ભ, ન, ય, ય) યતિ-૭-૭-૭ એકવીશાક્ષરીય.
SsSSISSIIIIIIssississ (i) વિં સ શ્રીધૂનમદ્દો, સમૃદ્રથ તુ હિંદ
દરસૂરિસ્વરે વુિં, किं गङ्गा सागरस किं, सुरगिरिरिह किं
વેહત્પવૃક્ષોઝથવા વિમ્ ? (ii) साक्षात् श्रीनन्दनः किं ? न यदतनुरयं
चैष सर्वाङ्गकान्तः, (ii) सङ्कल्पानां शतैस्तु, स्ववधृतिरभवत्
પ્રેમસૂરીશ્વરોડયમ્ | () શું તે સ્થૂલભદ્રજી છે ? ગણધર છે ? શું
હીરસૂરિજી છે ? શું ગંગા છે ? શું સાગર
છે ? શું મેરુપર્વત છે ? કે કલ્પવૃક્ષ છે ? (i) શું સાક્ષાત્ કામદેવ છે ?
ના... ના...
રહે.
(i) નિશ્ચયગર્ભા – જ્યાં અમુક વિષય તો નથી
એવો નિશ્ચય થાય. (i) નિશ્ચયાન્તા – જ્યાં છેવટે વાસ્તવિક વસ્તુનો
નિશ્ચય થાય.
—
—
-
૯
-
અલંકાર ૮૪
—
—
—
કામદેવ તો શરીરરહિત છે અને આ તો સર્વાંગસુંદર છે. (અર્થાત શરીર તો છે જ) આમ સેંકડો સંકલ્પો કર્યા પછી બરાબર નિશ્ચય થયો કે આ તો પ્રેમસૂરીશ્વરજી છે...
(i).
ભાત્તિમાન અલંકાર = જ્યાં પ્રસ્તુતને જોવાથી સાદેશ્યના કારણે અપ્રસ્તુતનો ભ્રમ થાય તે. प्रवालजालसकाशां, दृशं द्रष्टवाऽस्य मन्मथे ।
सूर्यद्वयोदयं मत्वा, विस्मितोऽभून्न को जनः ।। કામદેવ પર (ક્રોધથી) પરવાળાના સમૂહ જેવી જેમની લાલા આંખ જોઈને, બે સૂર્યોનો ઉદય માનીને કોણ વિસ્મિત ન થયું ? (અર્થાત્ સર્વ જન વિસ્મિત થયા.)
ને અલંકાર ૮૫-૮૦ અપહતુતિ અલંકાર – જ્યાં પ્રકૃતિ ઉપમેયનો નિષેધ કરીને અપ્રકૃત ઉપમાનનો આરોપ કરાય. આરોપ્યાપહનવ - જ્યાં પ્રસ્તુતનો નિષેધ કરીને જેની સાથે અભેદ બતાવવો છે, તેનો આરોપ કરાય તે. અપહુનવારોપ - જ્યાં જેની સાથે અભેદ બતાવવો છે, તેનો નિષેધ કરીને પ્રસ્તુતનો
જ આરોપ કરાય. (ii) કૈતવાપહનતિ - જ્યાં બહાનાથી કપટથી
ઉપમાનને ઉપમેયરૂપે બતાવાય.
प्रेमचन्द्रमुखं नैतदयं राकासुधाकरः। (i) રોજાસુથાવરો નાય, પ્રેમચન્દ્રમુવું વિમ્ II
यद्वाचाव्याजतो नित्यं, विमोहविषतस्करी ।
सुधा संवर्षति स्माहो ! ह्यमरत्वप्रदायिनी ।। * સૂરિ પ્રેમનું ગૃહસ્થાવસ્થાનું નામ પ્રેમચંદ હતું.
*. હવે આગળ પ્રાયઃ બધા શ્લોકો અનુષ્ણુપ છંદમાં છે. મુખ્ય
છંદોનું નિરુપણ સમાપ્ત થાય છે. છંદો અગણિત છે. છન્દાનુશાસન વગેરે ગ્રન્થ દ્વારા અન્ય છંદોનું જ્ઞાન મેળવી શકાશે.